સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન King Of Salangpur

સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ મૂર્તિની થશે સ્થાપના, 5 હજાર વર્ષ સુધી રહેશે અડીખમ સાળંગપુરમાં એન્ટર થતા જ 7 કિમી દૂરથી તમને હનુમાન દાદાના દર્શન થઇ જશે.  કારણ કે કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે.  જેનું વજન 30 હજાર કિલો હશે અને પંચધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવશે. હાલ મૂર્તિ બનાવવાનું કામ હરિયાણાના ગુરુગ્રામમાં … Continue reading સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન King Of Salangpur