Assembly Election 2022 Date Live

UP में 7 चरणों में होगी वोटिंग
पहला चरण- 10 फरवरी
दूसरा चरण- 14 फरवरी
तीसरा चरण- 20 फरवरी
चौथा चरण- 23 फरवरी
5वां चरण- 27 फरवरी
छठा चरण- 3 मार्च
7वां चरण- 7 मार्च
કુલ 7 ફેઝમાં યોજાશે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી, 3 રાજ્યોમાં એક જ તબક્કાનું મતદાનઃ CEC
– દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે અને 10 માર્ચના રોજ પરિણામો આવી જશે
– આજથી 15મી જાન્યુઆરી સુધી રોડ શો, રેલી, સાઈકલ રેલી, પદયાત્રા પર સંપૂર્ણ રોક
- ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે
- જ્યારે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં માત્ર એક જ ફેઝમાં મતદાન થશે.
- જ્યારે મણિપુરમાં 2 તબક્કામાં મતદાન થશે.
– 10 માર્ચના રોજ પાંચેય રાજ્યની મતગણતરી થશે.
– ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીના રોજ થશે પ્રથમ ફેઝનું મતદાન.
– ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે.
– યુપીમાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ, 7 માર્ચના રોજ કુલ 7 ફેઝમાં મતદાન થશે.
– પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ ફેઝમાં થશે મતદાન.
– 14 ફેબ્રુઆરીએ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં મતદાન થશે.
– મણિપુરમાં 2 તબક્કામાં મતદાન થશે.
– મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, 3 માર્ચે બીજા તબક્કાનું મતદાન થશે.
– 15મી જાન્યુઆરી સુધી કેમ્પેઈન પર કર્ફ્યુ.
– બૂથની સંખ્યામાં 16 ટકાનો વધારો કરવામાં આવ્યો.
– કોરોનાના કારણે મતદાનના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો.
– કુલ 690 વિધાનસભા બેઠકો માટે કુલ 18.3 કરોડ મતદારો મતદાન કરશે.
– ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠક અને 7 તબક્કામાં મતદાન થશે.
– પંજાબમાં કુલ 117 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે.
– ઉત્તરાખંડમાં કુલ 70 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે.
– મણિપુરમાં કુલ 60 બેઠક અને 2 તબક્કામાં મતદાન થશે.
– ગોવામાં કુલ 40 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે.
Uttar Pradesh
Phases: 7
Dates: 10 Feb, 14 Feb, 20 Feb, 23 Feb, 27 Feb, 3 March, 7 March
Punjab
Phases: 1
Date: 14 Feb
Goa
Phases: 1
Date: 14 Feb
Manipur
Phases: 2
Date: 27 Feb, 3 March
Uttarakhand
Phases: 1
Date: 14 Feb
Vote Counting: 10 March
