ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | G3Q 2.0 | રજીસ્ટ્રેશન | વિજેતા | સર્ટિફિકેટ | Gujarat Gyan Guru Quiz 2024

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | Gujarat Gyan Guru Quiz

(G3Q Quiz) Gujarat Quiz Competition 2024: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે. અને આ લેખ માં તમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 અને ઇનામો વિશે માહિતી જણાવા મળશે.

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝનું ઓનલાઈન
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? – What Is Gujarat Quiz Competition 2024 – G3Q Quiz 2.0

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આ ક્વિઝ સ્પર્ધામાં હજારો પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે. G3Q Quiz દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 24 ડિસેમ્બર 2024 ના રોજ સાંજે 6 વાગે ચાલુ કરવામાં આવશે. પછી રજિસ્ટ્રેશન કરી અને ક્વિઝ રમી શકશો.

પ્રતિભાગી દીઠ ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે.  પ્રતિભાગીઓને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે.  દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ – Gujarat Gyan Guru Quiz (G3Q) Important Document

  • આધાર કાર્ડ
  • વિદ્યાર્થી ID
  • શિક્ષણ માર્કશીટ
  • 8મું ધોરણ પાસ માર્કશીટ
  • સરનામાનો પુરાવો
  • ઉંમરનો પુરાવો
  • જન્મ તારીખ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? – (G3Q Quiz) Gujarat Quiz Competition 2024 Registration

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

STEP 1– ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 પર ગૂગલ પર સર્ચ કરો.

See also  પાલક માતાપિતા યોજના ફોર્મ, ડોક્યુમન્ટ, સહાય | Palak Mata Pita Yojana

STEP 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.

STEP 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા શું છે? What is Gujarat Quiz Competition 2024? (G3Q Quiz)

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા મુજબ આ ક્વિઝ સ્પર્ધામાં હજારો પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રશ્ન બેંક માટે સ્ક્રુટીની કમિટીની રચના કરવામાં આવી છે. G3Q Quiz દર રવિવારે શરૂ થશે અને દર શુક્રવારે સમાપ્ત થશે. દર શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે. અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 ચાલુ કરવામાં આવશે.

પ્રતિભાગી દીઠ ક્વિઝનો સમય 20 મિનિટનો રહેશે.  પ્રતિભાગીઓને માર્ગદર્શન માટે ડિજિટલ પુસ્તકો ઓનલાઈન મળશે.  દર અઠવાડિયે, તાલુકા, વોર્ડ, શાળા, કોલેજ કક્ષાએ દસ વિજેતા જાહેર કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત Gujarat Gyan Guru Quiz (G3Q), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ – Gujarat Gyan Guru Quiz (G3Q) Important Document

  • Aadhar Card
  • Studnet ID
  • Education Marksheet
  • 8th Standard Pass Marksheet
  • Address Proof
  • Age Proof
  • Date of Birth Certificate
  • Passport Size Photograph

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? – (G3Q Quiz) Gujarat Quiz competition 2024 Registration

STEP 1– ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.

STEP 2-www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.

STEP 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

  • હવે તમારે Online Application Form માં અલગ-અલગ વિગતો ભરવાની રહેશે.
  • તમારે પૂરું નામ, જાતિ, મોબાઈલ નંબર અને ઈમેઈલની વગેરે 
  • ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
  • હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
  • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
  • હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
  • છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

G3Q 2024 ક્વિઝ રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું: Gujarat Gyan Guru Quiz Result Download

STEP 1: સૌપ્રથમ, @g3q.co.in દ્વારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ વેબસાઇટ પર જાઓ

See also  ૨૬ મી જાન્યુઆરી સર્ટીફીકેટ ૨૦૨૪ | 26 January Certificate

STEP 2: ત્યાં તમારા ID પાસવર્ડ વડે લોગિન કરો

STEP 3: રિઝલ્ટ પોર્ટલ પર ક્લિક કરીને તમારો Weekly Score તપાસો

STEP 4: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રિઝલ્ટ પ્રિન્ટ કરવા માટે Just Print પસંદ કરો

STEP 5: તે પછી, તમે G3Q ક્વિઝ રિઝલ્ટ pdf ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Gyan Guru Quiz Result Time Table

     સરકારની અધિકૃત વેબસાઈટ દ્વારા રિઝલ્ટ અંગેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

G3Q રાઉન્ડQuiz તારીખResult તારીખ
ક્વિઝ રાઉન્ડ 110મી જુલાઈ થી 15મી જુલાઈ16મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 217મી જુલાઈ થી 22મી જુલાઈ23મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 324મી જુલાઈ થી 29મી જુલાઈ30મી જુલાઈ
ક્વિઝ રાઉન્ડ 431મી જુલાઈ થી 5મી ઓગસ્ટ6ઠ્ઠી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 57મી ઓગસ્ટ થી 12મી ઓગસ્ટ સુધી13મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 614મી ઓગસ્ટ થી 19મી ઓગસ્ટ સુધી20મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 721મી ઓગસ્ટ થી 26મી ઓગસ્ટ27મી ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ 828મી ઓગસ્ટ થી 2જી સપ્ટેમ્બર3જી સપ્ટેમ્બર
ક્વિઝ રાઉન્ડ 94થી સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર10મી સપ્ટેમ્બર
જિલ્લા કક્ષાની ક્વિઝ14મી સપ્ટેમ્બર
રાજ્ય કક્ષાની ક્વિઝ17મી સપ્ટેમ્બર

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઇનામો અને પુરસ્કારો – (G3Q Prizes)

દર અઠવાડિયે તાલુકા-નગરપાલિકા મુજબના 252 અને વોર્ડ મુજબના 170 વિજેતાઓને રૂ. 1.60 કરોડના ઈનામો. 15 અઠવાડિયામાં, કુલ રૂ. 25 કરોડના ઈનામો અને અભ્યાસ પ્રવાસ આપવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાના ઈનામની વિગતો:

તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) 

  • શાળા કક્ષાના ઈનામની વિગતો:
  • પ્રથમ ક્રમના વિજેતા (કુલ ૦૧) રૂ.૨૧૦૦/-,
  • દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) રૂ.૧૫૦૦/-,
  • તૃતીય ક્રમના વિજેતા (કુલ ૦૫) રૂ.૧૦૦૦/-
  • આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
  • કોલેજ કક્ષાના ઈનામની વિગતો:
  • પ્રથમ ક્રમના વિજેતા (કુલ ૦૧) રૂ.૩૧૦૦/-,
  • દ્વિતિય ક્રમના વિજેતા (કુલ ૦૪) રૂ.૨૧૦૦/-,
  • તૃતીય ક્રમના વિજેતા (કુલ ૦૫) રૂ.૧૫૦૦/-
  • આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ – તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ વિશિષ્ટ ઈનામ – Gujarat Quiz Competition Prizes 2024

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને ૩,૫૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

કોલેજ-યુનિવર્સીટી કક્ષાના વિશિષ્ટ ઈનામ 

  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ના પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નુ ઈનામ આપવામાં આવશે. 
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
  • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે
  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ – ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
See also  ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022 | Digital Gujarat Scholarship 2022

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ – Gujarat quiz competition 2024

  • ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજીત કરવામાં આવશે.
  • જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગના દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
  • જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. 

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૧,૨૫,૦૦૦ નુ ઈનામ,તૃતિય ક્રમના વિજેતાને રૂ.૭૫,૦૦૦ નું ઈનામ આપવામા આવશે. 

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો : 

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નુ ઈનામ,તૃતીય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

G3Q Quiz – રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો:

જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે. ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે. Gujarat quiz competition 2024

આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા

જાહેર કરવામાં આવશે. રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. 

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૨,૦૦,૦૦૦ નું ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૦૦,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે.

કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો :

પ્રથમ ક્રમના વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦ નુ ઈનામ, દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦ નું

ઈનામ, તૃતિય ક્રમના વિજેતાને રૂ.૧,૫૦,૦૦૦ ના ઈનામ આપવામાં આવશે.

અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ 

સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામા આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની + ર બાળકો એમ કુલ ૦૪ અથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે. 

આ ઉપરાંત તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને 

તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર

જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)

G3Q રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
G3Q પ્રશ્નબેન્કડાઉનલોડ કરો
G3Q સર્ટીફીકેટ ડાઉનલોડ કરો
G3Q પરીણામઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

(1)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

a.  ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

(2)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

a.  ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

(3)  ક્વિઝ (G3Q)નું સપ્તાહનું પરિણામ ક્યારે મૂકાશે?

a.   સપ્તાહનું કવિઝનું પરિણામ શનિવારના રોજ જાહેર થશે.

(4)  Gujarat Gyan Guru Quiz Result 2022 કેવી રીતે ચેક કરી શકાય ?

a. સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ https://quiz.g3q.co.in/winners  પરથી આ ક્વિઝનું પરિણામ જાણી શકશો.



16 Comments

Add a Comment
  1. सर,,, डिस्ट्रिक लेवल क्विज के लिए फिरसे राजिस्ट्रेस्ट करना पड़ेगा?

  2. V.K JAIN HIGH Secondary School

      1. વિશિષ્ટ રાઉન્ડ વિજેતાઓને કઇ રીતે જોઈ શકાય

  3. Sir ..what is the date of state level quiz

    1. વિશિષ્ટ રાઉન્ડ વિજેતાઓને કઇ રીતે જોઈ શકાય

  4. Sir, I have given the Quiz and I got a 4th rank …but not yet the prize not come what should i do….1 month ho gya but prize mila nhi hh..

  5. 01/10/2022 na roj exam aapi tenu results kyare aavse

  6. સર કી્વીઝ કઈ રીતે રમાય

    1. સર કીવીઝ કઈ રીતે રમાય

Leave a Reply to Chuhan mayank sunil Cancel reply

Your email address will not be published. Required fields are marked *