અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now
Gujarat Primary Teachers Bharti News
Teacher Recruitment News In Gujarati The state government announced recruitment of a total of 3300 new posts in the primary schools and education institutions across the state. Giving information on the announcement.
ન્યુઝ વિડીયો અહિંથે જુઓ
ભરતી / સરકારી નોકરી અંગે મોટા સમાચાર : ગુજરાત સરકારે એક ઝાટકે 3300 ભરતી બહાર પાડી
ગુજરાત સરકારે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની અછત પૂર્ણ કરવા આગામી 2 મહિનામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે
- રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની કરાશે ભરતી
- પ્રાથમિક શાળામાં 1300 શિક્ષકોની થશે ભરતી
- માધ્યમિક શાળાઓમાં વિષય પ્રમાણે શિક્ષકોની થશે ભરતી