HSC and SSC Result Related News Report

By | June 16, 2021
અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Gujarat 10th Board Result 2021

According to the previous year records Gujarat 10th Board Result announced on 3rd week of June 2021. But this date is totally tentative so, candidates are advised to keep in touch with us for further updates. On this page we are going to share all relevant details regarding GSEB SSC Result. On this page we are going to share Name Wise GSEB SSC Result Link, Gender Wise Passing Percentage and all other useful details mentioned on the same page. Main responsibility of taking GSEB is conducting Board Exam in entire state every year. Candidates can check their Stream Wise GSEB Result through the below provided link. And Step by Step Procedure is mentioned below of Accessing GSEB Board SSLC Results 2021.

GSEB SSC Result 2021 

Gujarat Board 10th class result will be announced in the 3rd week of June 2021 for all stream, Science, Arts, and commerce. All GSEB SSC students who have appeared in 2021 session board exams will be able to check their GSEB SSC Result 2021 by using their roll number and date of birth. The result will be announced online. After that students can check their result on the official portal of the conducting authority. Board will release separate result for all streams of class 10th.

  • ધોરણ10નુ પરિણામ ઓનલાઇન ચેક કેવી રીતે કરવું
  • 1) શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org ઓપન કરો
  • 2) હોમ પેજ પર શહેર પસંદ કરો
  • 3) શહેર પસંદ કર્યા પછી સ્કૂલ નામ અથવા કોડ પસંદ કરો
  • 4) રોલ નંબર કે સ્કૂલ કોડ નંબર સર્ચ કરો
  • 5) પોતાનું નામ કે આ નંબર પર ક્લિક કરો
  • 6) હવે તમારું પરિણામ ખુલશે તમારા મિત્રોને શેર કરો
Related Posts  SSC 2021 Result Counting Formula

રીઝલ્ટ અંગે ગુજરાતી ન્યુઝ રીપોર્ટ અહિંથી વાંચો

Gujarat Secondary and Higher Education Board (GSHEB) is the state education Board of Gujarat. It is headquartered in Gandhinagar. It is commonly known as Gujarat Board that works under the Education Department of Gujarat Government. It is responsible for regulating and conducting high school, intermediate and other state level examinations in the state. Gujarat Board was established in 1960.

સરળ ભાષામાં સમજો ધો.10ની માર્ક્સશીટ, ધો.9-10માંથી 80 માર્ક્સ અને સ્કૂલ મૂલ્યાંકનના 20 માર્ક્સમાંથી પરિણામ અપાશે

સરળ ભાષામાં દા.ત. જોઇએ તો…

  1. ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
  2. ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
  3. ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય
  4. ધો.10ની એકમ કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય
  5. રિઝલ્ટ= 80માંથી 62.5 ગુણ

Parents are also concerned that their children will not become infected if the tests are held during the ongoing epidemic.

Related Posts  Standard 6 to 8 schools in the state, schools will start from February 18

Private classroom teachers have also started teaching now, but students in online courses do not fully understand. Therefore, students, parents, and teachers are also confused.

ધોરણ 10 પરિણામ ની સંભવિત તારીખ જાણવા અહી ક્લિક કરો

ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​​

  • ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
  • ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
  • ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
  • ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
  • શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *