ઈનકમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર Income Tax Budget 2024

Income Tax Budget 2024 Live Updates: આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25 (Union Budget 2024-25) રજૂ કર્યું છે. જેમાં સરકારે ઈનકમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કર્યા છે. જાણો ટેક્સ સ્લેબમાં થયેલા બદલાવ. બજેટમાં આવકવેરામાં રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે … Continue reading ઈનકમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર Income Tax Budget 2024