IPL 2023-24 : આ ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા

હવે જાણો IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાયેલા ખેલાડીઓ વિશે… 1. મિચેલ સ્ટાર્ક (રૂ. 24.75 કરોડ): કમિન્સનો આ રેકોર્ડ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે તોડ્યો છે. હવે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2. પેટ કમિન્સ (રૂ. 20.50 કરોડ): પેટ … Continue reading IPL 2023-24 : આ ખેલાડીઓ સૌથી મોંઘા વેચાયા