ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના | NAMO E-Tablet Yojana Gujarat

Government of Gujarat દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet Yojana 2022 અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે.

Highlights Point

આર્ટિકલનું નામNamo Tablet Yojana 2022
અધિકૃત વેબસાઈટdigitalgujarat.gov.in
લાભાર્થીકોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો ઉદ્દેશમાત્ર 1000 રૂપિયામાં ટેબલેટ
Namo Tablet Yojana
Helpline
079-26566000
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

નમો ઇ-ટેબલેટ યોજના, ગુજરાત : NAMO E-Tablet Yojana Application Form, Documents List, Eligibility For Gujarat Student Tablet Yojana 

નમો ઇ-ટેબ્લેટ યોજના ઉદ્દેશ્ય : 

 કોલેજના વિદ્યાર્થીઓ લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ની ખૂબ ઓછી કિંમત સાથે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાની ટેબલેટ આપવામાં આવશે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરી શકે.

  • યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
  • શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
  • લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1 ના વિદ્યાર્થીઓ

NAMO ટેબ્લેટ પાત્રતા :

  • વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્યના કાયમી એવા વતની હોવા જોઈએ.
  • અરજદાર એ ગરીબી રેખા નીચે હોવા જોઈએ.
  • અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.

NAMO ટેબ્લેટની વિશેષતાઓ :

Namo Tablet Specifications

ObjectObject Content
Namo Tablet RAM1GB
Namo Tablet Processor1.3GHz MediaTech
ChipsetQuad-Core
Namo Tablet Internal Memory8GB
Namo Tablet External Memory64GB
Namo Tablet Camera2MP (Rear), 0.3MP (Front)
Namo Tablet Display7inch
Namo Tablet Touch ScreenCapacitive
Namo Tablet Battery3450 MAh Li-Ion
Namo Tablet Operating SystemAndroid V5.1 Lollipop
Namo Tablet SIM CardYes
Namo Tablet Voice CallingYes
Tablet Connectivity3G
Namo Tablet PriceRs. 8000-9000
Tablet ManufacturerLenovo/Acer
Namo Tablet Warranty6 Months For In-Box Accessories,
One Year For The Handset

NAMO ટેબ્લેટ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી

See also  સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023 । Stationery Dukan Sahay Yojana 2023

1. આધાર કાર્ડની નકલ

2. મતદાર આઈડી કાર્ડની નકલ

3. 12 પાસનું પ્રમાણપત્ર

4. ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશનું પ્રમાણપત્ર

5. ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ

6. જાતિ અંગેનું પ્રમાણપત્ર.

NAMO ટેબ્લેટ અરજી કરવાની પ્રક્રિયા [ઑફલાઇન]

તમારી કોલેજમાં જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, તમને કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે

કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો…

હેલ્પલાઇન નંબર: – 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.

વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ : www.digitalgujarat.gov.in/

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Namo Tenker Yojana કોના દ્વારા ચલાવવામાં આવે છે?

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં આપવામાં આવશે?

વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે.

નમો ટેબલેટ યોજના ક્યાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે?

કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Gujarat Namo Tablet Yojana નો લાભ લેવા માટે કયા પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે?

નમો ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Namo Tablet Yojana ની ઓફિશિયલ હેલ્પલાઇન નંબર કયો છે?

નમો ટેબ્લેટ યોજના બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો નમો હેલ્પલાઇન નંબર 079-26566000 પર કોલ કરીને પૂછી શકો છો.



8 Comments

Add a Comment
  1. To-dedadara Ta-wadhavan Dis-surendranagar

  2. TO:-dedadara TA:-wadhavan DIS:-surendranagar

Leave a Reply to Aarti Cancel reply

Your email address will not be published. Required fields are marked *