પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના | PM Gati Shakti Yojana

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

લાલ કિલ્લા પરથી વડાપ્રધાને 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની કરી જાહેરાત, લાખો લોકોને મળશે રોજગારી

75થી 100 વર્ષમાં દેશની યાત્રા કેવી રહેશે

વડાપ્રધાને આઝાદીના 75મા વર્ષથી 100મા વર્ષ સુધી દેશની યાત્રા કેવી રહેશે તે અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 

  • – એવા ભારતનું નિર્માણ થશે જ્યાં સુવિધાઓનું સ્તર ગામડા-શહેરને વહેંચનારૂ ન હોય.
  • – એવા ભારતનું નિર્માણ થશે જ્યાં નાગરિકોના જીવનમાં સરકાર કારણ વગર દખલ નહીં કરે. 
  • – એવા ભારતનું નિર્માણ થશે જ્યાં દુનિયાનું તમામ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. 
  • – શત પ્રતિશત ગામડાઓમાં રસ્તાઓ, શત પ્રતિશત ભારતીયોના બેન્ક એકાઉન્ટ, આયુષ્માન કાર્ડ બનશે. 
  • – દરેક હકદાર વ્યક્તિને ગેસ કનેક્શન, સરકારની વીમા યોજના, પેન્શન યોજના, આવાસ યોજનાનો ફાયદો મળશે. શત પ્રતિશત એટલે કે 100 ટકાનું મૂળ બનાવીને ચાલવાનું છે. રેંકડી લગાવીને પટરી-ફૂટપાથ પર સામાન વેચનારા શત પ્રતિશત લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવશે. 

ગરીબોને પોષણયુક્ત ચોખા આપવાની જાહેરાત

સરકાર ગરીબોને પોષણયુક્ત ચોખા આપશે. રાશનની દુકાને મળતા ચોખા હોય, મિડ-ડે મિલમાં મળતા ચોખા હોય કે દરેક યોજનામાં મળતા ચોખા ફોર્ટિફાઈડ કરી દેવામાં આવશે. 

ઉર્જા મામલે આત્મનિર્ભર બનશે ભારત

ભારતે ઉર્જા મામલે આત્મનિર્ભર બનવું પડશે. 2030 સુધીમાં ભારતીય રેલવે ઝીરો કાર્બન ઈમિટર બની જશે. મિશન સર્ક્યુલર ઈકોનોમી પર બળ આપવું પડશે. વ્હીકલ સ્ક્રેપ પોલિસી તેનું ઉદાહરણ છે. નેશનલ હાઈડ્રોજન મિશન શરૂ થશે. ભારતે ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનું કેન્દ્ર બનવાનું છે. 

Related Posts  e-Samaj Kalyan Gujarat @esamajkalyan.gujarat.gov.in

On the auspicious day of 75th Independence Day, Prime Minister of India Shri Narendra Modi has announced Pradhan Mantri Gati Shakti Yojana 2021. The announcement has been made by Prime Minister on 15th August 2021 regarding PM Gati Shakti Yojana and it will launch soon with respective details by the concerned official.

We have detailed below what are proposed to be included in Pradhan Mantri Gati Shakti Yojana and it will be updated once the official announcement is made in this regard.

Pradhan Mantri Gati Shakti Yojana 2021 Highlights

Check below the important highlights of PM Gati Shakti Yojana:

  • PM Gati Shakti Yojana will be of more than 100 lakh crores which will help millions of youth to find new employment opportunity.
  • It will be a national infrastructure master plan for our country which will lay the foundation of holistic infrastructure.
  • It will give integrated and holistic passway to our economy.
  • There is no proper coordination in the means of transport, this PM Gati Shakti Yojana will fill the gap, improve connectivity and reduce the travel time.

About PM Gati Shakti Yojana 2021

On 15th August 2021, during his speech, Prime Minster Shri Narendra Modi has highlighted few things about PM Gati Shakti Yojana and said the detailed information will be provided soon. We should wait for the official notification regarding Pradhan Mantri Gati Shakti Yojana to get complete insights about this Yojana. We’ll update this article with all required details soon the notification is announced by the concerned authority.

Related Posts  ગુજરાત કિસાન સૂર્યોદય યોજના Kisan Suryoday Yojana

Disclaimer- The information provided in this post are for reference purpose only. The Pradhan Mantri Gati Shakti Yojana has not yet launched. It is likely to launch soon and an official notification will release in this regard. People are requested to get in touch with the official for latest updates on PM Gati Shakti Yojana 2021.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *