Thursday, December 26, 2024

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

 નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana: આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. જેથી વિદ્યાર્થિઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે, તે હેતુ માટે સરકાર દ્વારા “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” બહાર પાડવામાં આવેલ છે. આ યોજનામાં ક્યા લાભ મળવાપાત્ર છે, કોણ લાભ લઇ શકે છે, કેવી રીતે અરજી કરવી, તે આપણે નીચે પ્રમાણે જાણીશું.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

યોજનાનું નામનમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
આર્ટીકલની ભાષાગુજરાતી
યોજનાનો મુખ્ય હેતુવિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.
લાભ લેવા માટેની પાત્રતાલાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
લાભાર્થીને મળતી કુલ સહાયધોરણ 11 અને ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનીઓને 25,000 ની સહાય આપવામાં આવશે.
અરજીની પ્રક્રિયાવિદ્યાર્થિઓને અરજીની પ્રક્રિયા શાળામાંથી કરવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://gujaratindia.gov.in/state-profile/govt-department.htm


સરસ્વતી વિજ્ઞાન સાથેના યોજના હેતુ 

સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની વધારેમાં વધારે પસંદગી કરે અને તેમાં આગળ વધે. તેઓ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવે અને તેના માટે લાભ આપવા આ યોજના શરૂઆત કરવામાં આવી છે.

નમો સરસ્વતી યોજના પાત્રતા

  • વિદ્યાર્થીએ ધોરણ 10 માં 50% કે તેથી વધારે પ્રાપ્ત કરેલા હોવા જોઈએ.
  • ત્યારબાદ આગળ અભ્યાસ માટે ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
  • તેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધારે હોવી જોઈએ નહીં.


નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં મળતા લાભ

  • સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીને ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોય તો રૂપિયા 25,000 ની સહાય કરવામાં આવશે.
  • જેમાં ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહમાં ₹10,000 અને ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 15000ની સહાય કરવામાં આવશે.
  • લાભ મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 માં મને મળીને કુલ 20,000 રૂપિયા આપવામાં આવશે તેના પછીના 5000 રૂપિયા તેમની બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેના પછી આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અરજી પ્રક્રિયા | Namo Saraswati Yojana

  • આ યોજનામાં અરજી કરવા માટેની પ્રક્રિયા જે તે શાળાના નિયમો દ્વારા કરવામાં આવશે.
  • સૌપ્રથમ સ્કૂલમાં એક નમો સરસ્વતી પોર્ટલ બનાવવામાં આવશે.
  • અને આ યોજનામાં વિદ્યાર્થીને મળતી સહાયની રકમ એ જે તે વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન કરવામાં અભ્યાસ કરી રહ્યા છે તો સૌપ્રથમ તેમની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ની તપાસ કરવામાં આવશે અને તેના પછી જુઓ તેઓ તેઓ યોગ્યતા ધરાવતા હશે તો નમો સરસ્વતી પોર્ટલ પર તે માહિતી અપલોડ કરવામાં આવશે.
  • આ યોજનામાં અરજી કરવા શાળાના વિદ્યાર્થીની હાજરી 80% નહીં થાય તો તે યોજનામાં અરજી કરી શકે નહીં.
  • જે વિદ્યાર્થીઓ રીપીટર છે તેમને આ યોજના જ્યાં સુધી તેઓ અભ્યાસ કરે છે ત્યાં સુધી મળશે.
  • અને જો વિદ્યાર્થી પહેલાથી બીજી કોઈ શિષ્યવૃતિનો લાભ મેળવતો હોય તો પણ તે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામા અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે.
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
પરીપત્ર અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ. વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના” શું છે?

જવાબ.  આ યોજના દ્વારા વિજ્ઞાનપ્રવાહનાં વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવે છે.

2. આ યોજનાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો છે?

જવાબ. આ યોજનાનો હેતુ એ છે કે  વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.

3. આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઇએ?

જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.

4. આ યોજનામાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ. આ યોજનામાં વિદ્યાર્થિઓને 25,000 ની સહાય આપવામાં આવશે.

Share:

ગુજરાત જાહેર રજાની યાદી વર્ષ 2025 | Gujarat Public Holidays 2025 @gad.gujarat.gov.in

 

Gujarat Public Holidays 2025

Jaher Raja List 2025: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ નું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આમાં મરજિયાત અને જાહેર રજા નું લિસ્ટ જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારે 2025 ની જાહેર રજાઓ અને ઓનું લિસ્ટ મરજીયાત રજાઓ લિસ્ટ પીડીએફ ફાઈલ સ્વરૂપ આપવામાં આવી છે.


DateDayHoliday
14 JanTueMakara Sankranti
26 JanSunRepublic Day
26 FebWedMaha Shivaratri
14 MarFriHoli
30 MarSunUgadi
31 MarMonIdul Fitr
6 AprSunRam Navami
10 AprThuMahavir Jayanti
14 AprMonDr Ambedkar Jayanti
18 AprFriGood Friday
29 AprTueMaharshi Parasuram Jayanti
7 JunSatBakrid / Eid al Adha
6 JulSunMuharram
9 AugSatRaksha Bandhan
15 AugFriIndependence Day
16 AugSatJanmashtami
16 AugSatParsi New Year
27 AugWedGanesh Chaturthi
5 SepFriEid e Milad
2 OctThuVijaya Dashami
2 OctThuGandhi Jayanti
21 OctTueDiwali
22 OctWedVikram Samvat New Year
23 OctThuBhai Dooj
31 OctFriSardar Vallabhbhai Patel Jayanti
5 NovWedGuru Nanak Jayanti
25 DecThuChristmas Day

The dates in this table are an estimate. We will update this page once the official public holiday dates for 2025 are released.

Holiday List 2025

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 માટે જાહેર રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જે તમારે ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ રજા ઓ પ્રમાણે ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. નીચે મહત્વપૂર્ણ માહિતી માંથી તમે ફાઈલ જોઈ શકો છો.

જાહેર રજા નું લીસ્ટ


ગુજરાત મરજિયાત રજા લિસ્ટ 2025

 ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025 માટે મરજિયાત રજાઓ નું લિસ્ટ આપવામાં આવ્યું છે જે તમારે ડાઉનલોડ કરવા નીચે pdf ફાઈલ આપવામાં આવેલ છે. નીચે મહત્વપૂર્ણ માહિતી માંથી તમે ફાઈલ જોઈ શકો છો.



ગુજરાત જાહેર રજા નું લીસ્ટ

અહીં વર્ષ 2025 માં ગુજરાત માટે મહિના મુજબની સરકારી રજાઓનું લિસ્ટ આપેલ છે, જેમાં સ્થાપના દિવસો, તહેવારો અને અગ્રણી વ્યક્તિઓ અથવા ઐતિહાસિક ઘટનાઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ દિવસોનો સમાવેશ થાય છે. 

Share:

ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો Ration Card E KYC Gujarat 2024:

Ration Card e-Kyc Online Gujarat: રેશન કાર્ડનું KYC તમારા મોબાઈલ ફોનથી ફટાફટ કરી લેજો આ કામ નહિતર રેશન કાર્ડનો જથ્થો થઈ જશે બંધ. ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું રેશનકાર્ડ ચેક kyc online, ration card e-kyc online gujarat, રેશન કાર્ડ ઓનલાઇન ચેક

મિત્રો હાલમાં રેશનકાર્ડ કેવાયસી માટે ખૂબ જ બધાને તકલીફ પડી રહી છે અને એજન્ટો પણ ₹100 માંગી અને આધાર કાર્ડ સાથે કેરેશન કાર્ડ KYC કરવાનું કહે છે પણ એવું કરતા નહીં કારણકે તમે ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા માય રેશનકાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને રેશન કાર્ડ KYC છે ફ્રી માં કરાવી શકો છો. Ration card KYC



આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC કરવા માટે રીત Gujarat Ration Card KYC online 2024

  • My Ration gujarat Mobile Application: આ એપ્લિકેશનના માધ્યમથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC ઘેર બેઠા કરી શકાય છે.
  • ઈ-ગ્રામ કેન્દ્ર (V.C.E.) મારફત: ગ્રામ્ય વિસ્તારોમાં રેશનકાર્ડ ધારક ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈ e-KYC કરાવી શકે છે. ration card e-kyc gujarat
  • મામલતદાર કચેરી/મહાનગર પાલિકા કચેરીમાં: રેશનકાર્ડ ધારક શહેર વિસ્તારમાં પુરવઠા વિભાગની કચેરીમાં રૂબરૂ જઈ e-KYC કરી શકે છે.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે ડોક્યુમેન્ટ Ration Card Aadhar link gujarat documents 2024

  • e-KYC માટે જરૂરી માહિતી: ration card e-kyc gujarat online login
  • રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર, અને આધાર નંબર જરૂરી છે.
  • કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.
  • e-KYC માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂરી નથી.

રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે E-KYC માટે

  • રેશન કાર્ડ નંબર દાખલ કરો અને ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો‘ બટન પર ક્લિક કરો. Ration Card online check Gujarat
  • કાર્ડના સભ્ય પસંદ કરો અને ‘આ સભ્યમાં આધાર e-KYC કરો‘ બટન પર ક્લિક કરો.
  • પસંદ કરેલા સભ્યની આધાર આધારિત ચકાસણી થી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
  • સંમતિ (consent) માટે ચેકબોક્સ પસંદ કરો અને ‘આધાર OTP જનરેટ કરો‘ બટન પર ક્લિક કરો.
  • મળેલ આધાર OTP દાખલ કરો અને ‘ઓટીપી ચકાસો‘ બટન પર ક્લિક કરો. ration card e-kyc online gujarat
  • જો OTP સાચું હશે, તો સફળતાનો સંદેશ મળશે અને તમે ફેસ ઓથેન્ટિકેશન માટે આગળ વધશો.

આધાર Face Authentication કરવાના પગલાં: ઘરે બેઠા મોબાઈલથી ગુજરાત રેશન કાર્ડમાં KYC કેવી રીતે કરવું nfsa.gov.in ration card kyc gujarat

  • ચહેરો કેપ્ચર કરવાની સૂચનાઓ વાંચો, ચેકબોક્સ પર ક્લિક કરો, અને “Proceed” બટન દબાવો.
  • ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો.
  • ફેસ ઓથેન્ટિકેશન સફળતા બાદ તમને સફળતાનો સંદેશ મળશે
  • eKYC વિગતો મંજૂરી માટે મોકલવા, ચેકબોક્સ પસંદ કરો અને ‘સબમિટ’ બટન દબાવો.


રેશનકાર્ડ માં આધાર કાર્ડ લિંક કરવા માટે My Ration App  Gujarat Ration Card eKYC Kaise Kare 2024

  • રેશનકાર્ડ નંબર દાખલ કરી ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’ બટન પર ક્લિક કરો.
  • પસંદ કરેલા સભ્ય માટે આધાર આધારિત ચકાસણી કરવા માટે ‘આધાર OTP’ જનરેટ કરો.
  • મળેલ OTP દાખલ કરી તેની ચકાસણી કરો.
  • ચકાસણી થયા પછી ફેસ ઓથેન્ટિકેશન (Aadhaar FaceRD App મારફત) કરવું પડશે.
Share:

ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ ફાર્મર આઈડી કાર્ડ Farmer Registry Card

Gujarat Farmer Registry: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના તમામ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે. અને આ યુનિક ફાર્મર આઈડી ના આધારે જ દેશના તમામ ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળશે. આ આઈડી ના આધારે જ ટેકાના ભાવે વેચાણની કામગીરી થઈ શકશે અને આ યુનિક આઈડી ના આધારે જ પાક ધિરાણ સહિતની જે કામગીરી છે તે ખેડૂતો કરી શકશે.




આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત

આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહિ કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહિ મળે.

Gujarat Farmer Registry

ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે આપણું જે આધાર કાર્ડ છે તેને આપણા જમીનના જે સાતબાર ના ઉતારા છે તેની સાથે સીંક્રોનાઇઝ કરવાનું છે. તાજેતરમાં આ કામગીરી ચાલી રહી છે. અને જે ખેડૂતોને પીએમ કિસાન નો લાભ મળે છે તેઓએ આ કામગીરી 25 નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જે ખેડૂતોને પીએમ કિસાન નો લાભ નથી મળતો તે કિસાનો એ 31 માર્ચ 2025 સુધી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.


Gujarat Farmer Registry પ્રોજેક્ટ શું છે?

Gujarat Farmer Registry :ખેડૂતોને લગતી માહિતીનું એક જ જગ્યાએ એકત્રીકરણ થાય અને આ પ્રોજેક્ટના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને લગતી યોજનાઓ વિશે યોગ્ય નિર્ણય લઈ શકે એ હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના જે તમામ ખેડૂતો છે તેમના આધાર કાર્ડ ની સાથે એમના જમીનના દસ્તાવેજ ની ડીટેલ જોડવામાં આવી રહી છે એટલે કે સીંક્રોનાઇઝ કરવામાં આવી રહી છે.

આમ કામગીરી ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ થઈ શકે છે અને જો ખેડૂતો ઈચ્છે તો તે પોતાના મોબાઈલ અથવા તેમની પાસે લેપટોપ હોય તો તેના દ્વારા કરી શકે છે. આના દ્વારા દરેક ખેડૂતને 11 આંકડાનો એક યુનિક આઇડેન્ટિટી નંબર આપવામાં આવશે, જે એક રીતે ખેડૂતોને ઓળખ સાબિત થશે.

Gujarat Farmer Registry પ્રોજેક્ટ નો ફાયદો:

આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને એક અલગ યુનિક 11 આંકડાનો આઇડેન્ટિટી નંબર આપવામાં આવશે. એક રીતે આ આઈડી ખેડૂતોની ઓળખ તરીકે સાબિત થશે. ખેડૂતોએ કોઈપણ લાભ લેવો માટે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો અને બેંક ડોક્યુમેન્ટ ની ડિટેલ અલગથી આપવાની રહે છે, પરંતુ 11 આંકડા ના યુનિક આઈડી દ્વારા ખેડૂતની તમામ ડીટેલ વહીવટી તંત્રને મળી શકે છે. અને કોઈપણ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા સરળ બનશે.

આ યોજનાનો મહત્વનો ઉદ્દેશ એ છે કે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓએ આ પ્રક્રિયા 25 નવેમ્બર 2024 સુધી પૂર્ણ કરવાની છે કારણ કે-આવતા ડિસેમ્બર મહિનામાં જે પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર થવાનો છે તેનો લાભ લઈ શકે.

આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતનું એડ્રેસ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ ની ડિટેલ, બેંકની ડિટેલ અને જમીનની ડિટેલ તથા ખેડૂત ને કઈ કઈ યોજનાઓનો લાભ મળવા પાત્ર છે અને કઈ કઈ યોજનાઓનો લાભ લીધો છે તે તમામ ડિટેલ એક જ ઓળખ પત્ર દ્વારા સરકારના વહીવટ તંત્ર સુધી પહોંચી શકે છે.

Gujarat Farmer Registry કરવાની રીત:

  • 1.ફાર્મર રજીસ્ટ્રી ખેડૂત પોતાના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને કરાવી શકે છે.
  • 2. ખેડૂત પોતાના ફોન અથવા લેપટોપથી ફાર્મર રજીસ્ટ્રી માત્ર પાંચ મિનિટની પ્રોસેસ દ્વારા કરી શકે છે.
પ્રક્રિયા:
  • ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે ખેડૂતનું આધારકાર્ડ તેમના ફોન નંબર સાથે લિંક હોવું જરૂરી છે.
  • ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે સૌપ્રથમ google માં ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી સર્ચ કરવું.
  • ત્યારબાદ Agri Stack વેબસાઈટ પર ક્લિક કરતા નવું પેજ ઓપન થશે.
  • જેમાં ઓફિસિયલ અને ફાર્મર બે ઓપ્શનમાંથી ફાર્મર ઓપ્શન ટીક કરો.
  • ત્યારબાદ ક્રિએટ ન્યુ એકાઉન્ટ પર ક્લિક કરો.
  • ઓપન થયેલ પેજમાં આધાર કાર્ડ નંબર નાખો ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો. આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કર્યા બાદ વેરીફાઈ કરો.
  • ઓપન થયેલ પેજને સ્ક્રોલ કરો અને મોબાઈલ નંબર એન્ટર કરો ફરી otpઆવશે તે દાખલ કરી વેરીફાઈ કરો.
  • ત્યારબાદ પાસવર્ડ સેટ કરો. પાસવર્ડમાં સ્મોલ લેટર, બિગ લેટર, નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જરૂરી છે.
  • હવે તમારું એકાઉન્ટ સક્સેસફૂલી ક્રિએટ થઈ ગયેલ છે.
  • હવે ફરીથી ફર્સ્ટ પેજ પર આવી જશો.
  • ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી જે પાસવર્ડ રાખ્યો છે તે એન્ટર કરશો.
  • ત્યારબાદ કેપચા કોડ દાખલ કરો અને લોગીન કરો.
  • હવે તમારી આધારકાર્ડ સાથેની ડિટેલ ઓપન થશે. જમીનની ડિટેલ નાખવાની રહેશે.
  • ઓક્યુપેશનમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરો.
  • ત્યારબાદ ઉપર જશો ત્યાં તમારું નામ અને તમારા પિતાશ્રી નું નામ દાખલ કરવાનું રહેશે. તમારા વાલી નું નામ ઇંગલિશ અને ગુજરાતી બંને ભાષામાં લખવાનું રહેશે. નામ 50% થી વધુ મેચ થતું હોવું જોઈએ.
  • હવે નીચે સ્ક્રોલ કરશો ત્યારે ફેચલેન્ડ ડિટેલ નો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવું.
  • હવે નવો પેજ ખુલશે જેમાં તમારે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે.
  • ત્યારબાદ સર્વે નંબર અને સબ સર્વે નંબર દાખલ કરવાનો રહેશે.
  • સર્વે નંબર દાખલ કર્યા બાદ તમને તમારું નામ જોવા મળશે તેના પર ક્લિક કરવું.
  • આમ તમારી પાસે જેટલા સર્વે નંબર હોય તે વારાફરતી દાખલ કરી પ્રોસેસ કરવી.
  • પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ વેરીફાઇ લેન્ડ પર ક્લિક કરો.
  • ત્યારબાદ લેન્ડ ઓનર પર ક્લિક કરી.
  • ડિપાર્ટમેન્ટ એપ્રુવલ માં રેવન્યુ પર ક્લિક કરો.
  • ત્યારબાદ માંગેલ પરમિશન સિલેક્ટ કરી સેવ બટન પર ક્લિક કરો.
  • હવે ઇ સાઇન કરવાનુ રહેશે. જેમાં રજીસ્ટર મોબાઇલ પર એક ઓટીપી આવશે તે એન્ટર કરો.
  • હવે તમારા મોબાઇલ પર યોર રજીસ્ટર હેસ બિન સક્સેસફુલ નો મેસેજ આવી જશે.

Gujarat Farmer Registry માટે મહત્વની લીંક:

ઓફિશિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
વધુ માહિતી માટે  અહી ક્લિક કરો
Share:

Tuesday, December 24, 2024

સરકારી યોજનાઓની માહિતી 'મારી યોજના' Mari Yojana @mariyojana.gujarat.gov.in

What is the ‘Mari Yojana’ Portal?

The ‘Mari Yojana’ Portal is a user-friendly online platform designed to offer citizens seamless access to information about various government welfare schemes. Developed by the Information Department in collaboration with the National Informatics Centre (NIC), this portal consolidates scheme details across sectors such as education, health, and employment, all in one place.



Why Was the ‘Mari Yojana’ Portal Created?

Navigating the myriad of government schemes can be daunting. The ‘Mari Yojana’ Portal was established to simplify this process, ensuring that citizens can easily find and apply for schemes they are eligible for without unnecessary delays or bureaucratic hurdles. This initiative reflects Gujarat’s commitment to transparent and efficient governance.

Key Features of the ‘Mari Yojana’ Portal

  • Comprehensive Scheme Information: Access summaries, eligibility criteria, benefits, required documents, and application procedures for over 680 schemes.
  • Personalized Search Options: Utilize multiple criteria to find schemes relevant to your needs.
  • Eligibility Verification: Determine your eligibility based on personal and socio-economic factors.
  • Bilingual Accessibility: Information is available in both Gujarati and English to cater to a wider audience.
  • User-Friendly Interface: Designed for ease of use, even for individuals with minimal technical knowledge.
  • How to Register on the ‘Mari Yojana’ Portal

While the portal primarily serves as an information hub, certain schemes may require user registration for application purposes. To register:

  1. Visit the Official Website: Navigate to the ‘Mari Yojana’ Portal.
  2. Create an Account: Provide necessary personal details to set up your profile.
  3. Explore Schemes: Use the search and filter options to find schemes that match your profile.
  4. Apply: Follow the application guidelines provided for each scheme.

Benefits of Using the ‘Mari Yojana’ Portal

  • Time and Resource Efficiency: Access scheme information and apply from the comfort of your home, eliminating the need for multiple office visits.
  • Transparency: Clear and accurate information builds trust in government welfare programs.
  • Equal Access: Citizens from remote areas can avail themselves of scheme benefits without geographical constraints.

Future Enhancements: AI Chatbot Integration

To further assist citizens, an AI-powered chatbot is being developed for the ‘Mari Yojana’ Portal. This feature will provide real-time responses to queries related to scheme eligibility, application processes, deadlines, and more, enhancing user experience and accessibility.      

Future Enhancements: AI Chatbot Integration

To further assist citizens, an AI-powered chatbot is being developed for the ‘Mari Yojana’ Portal. This feature will provide real-time responses to queries related to scheme eligibility, application processes, deadlines, and more, enhancing user experience and accessibility.      


 

વિભાગની વેબસાઇટ

Share:

Tuesday, August 13, 2019

4500 Shikshako ni Bharti thase : News Report


4500 Shikshako ni Bharti thase : News Report




Thank You for Visit Gujarati Education and Gujarat Gk Daily Update




The Gujarat Police Department came into existence after Gujarat's separation from the Greater Mumbai state on 1 May 1960.Gujarat Police has some branches for special tasks: Crime, anti-terrorist squad (ATS) and the Intelligence wing. The Gujarat Police was the first state police department to crack the serial bomb blast mystery during 2007-08 in many Indian cities including 2008 Ahmedabad bombings

New Job Update Online Application, Call Letter, Answer Keys and more Must Visit GuujaratiEducation.in A mutual fund allows an investor with less money to diversify his holdings for greater safety and to benefit from the expertise of professional fund managers. Mutual funds are generally safer, but less profitable, than stocks, and riskier, but more profitable than bonds or bank accounts, although its profit-risk profile can vary widely, depending on the fund's


  • રાજ્યભરમાં 4500 શિક્ષકોની ભરતી કરાશે

  • શિક્ષક્ની ભરતીમાં પહેલીવાર આર્થિક ૧૦% અનામતનો નિયમ 

  • સ્કુલમાં હાલ 3500 પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવાય છે 

















investment objective.

Download from Below Important Link :

























Download from Below Important Link :





Click Here News

Share:

Sample Text

Copyright © Gujarati Education | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com | Free Blogger Templates