SBI WhatsApp સુવિધા SBI બેંકમાં જવાની જરૂર નથી, ઘરે બેઠા આ સુવિધા મળશે

SBI WhatsApp service: SBIએ ભારતની સૌથી મોટી બેંક છે. એસબીઆઈ સુવિધા સમયાંતરે નવી સર્વિસ લોન્ચ કરતી રહે છે. હાલમાં SBI દ્વારા એક નવી સુવિધા જાહેર કરવામાં આવી છે. તેનું નામ છે SBI WhatsApp બેન્કિંગ સર્વિસ. ચાલો તો આ સર્વિસ વિશે આ લેખમાં માહિતી મેળવીએ.

SBI બેંકમાં જવાની જરૂર નથી: ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે વ્હોટ્સએપ સર્વિસ (SBI WhatsApp service) શરૂ કરી છે. આ અંતર્ગત ગ્રાહકો ઘરે બેઠા સ્ટેટ બેન્ક સાથે સંકળાયેલા જરુરી કામ પૂરા કરી શકે છે. એસબીઆઈની (SBI INDIA) વ્હોટ્સએપ બેન્કિંગ સર્વિસ દ્વારા કોઈ પણ ગ્રાહક પોતાના બેન્ક અકાઉન્ટને લગતી જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

SBI WhatsApp service – SBI WhatsApp બેન્કિંગ સર્વિસ

પોસ્ટનું નામSBI WhatsApp service
બેંક નું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
સ્થળભારત
લાભબેંક સર્વિસ
સત્તાવાર વેબ સાઈટonlinesbi.com

SBI બેંકમાં જવાની જરૂર નથી

ગ્રાહકો માટે બેંકિંગ માટેની સુવિધા સરળ બનાવવા માટે દેશના કરોડો કસ્ટમર માટે બેંક દ્વારા આ સુવિધા શરુ કરવામાં આવી છે. WhatsApp બેંકિંગ સર્વિસની જાહેરાત SBIએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને કરી હતી.

SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ


SBI WhatsApp service બેંકિંગની મદદથી ગ્રાહકો સરળતાથી પોતાનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ અને અન્ય ચેક કરી શકશો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે જે મોબાઈલ નંબર બેંકમાં રજીસ્ટ્રેશન થયેલ હોય તે મોબાઈલ નંબર પરથી “HI” લખીને +91 9022690226 મેસેજ કરવો પડશે, ત્યાર બાદ તમે મીની સ્ટેટમેન્ટ અને બેલેન્સ ચેક કર શકશો.

SBI WhatsApp service રજીસ્ટ્રેશન

આપના અકાઉન્ટને SBI Whatsapp Banking Service માટે રજિસ્ટર કરાવવા SMS WAREG A/c નંબર લખીને આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 917208933148 પર મોકલો. બાદમાં આપનું અકાઉન્ટ Whatsapp બેન્કિંગ સર્વિસ માટે રજિસ્ટર થઈ જશે.

  1. SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
  2. રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
  3. ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલો.
  4. આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
  5. રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ તમે SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.
Unknown app
Unknown app
Developer: State Bank of India
Price: Free

SBI WhatsApp બેંકિંગની સુવિધાનો લાભ તમે 24 કલાકમાં ગમે ત્યારે લઈ શકશો. તમે તમારા એકાઉન્ટનું મીની સ્ટેટમેન્ટ અને બેંક બેલેન્સ 24*7 કલાક ચેક કરી શકશો. હવે નાના કામ ઘર બેઠા જ પતાવો આ સુવિધાનો લાભ લઈને.

મહત્વપૂર્ણ લિંક: 

SBI WhatsApp service રજીસ્ટ્રેશ માહિતીઅહીં ક્લિક કરો
YONO SBI Applicationડાઉનલોડ કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

  • SBI WhatsApp service શું છે?
  • SBI બેંકના ગ્રાહકો ને વારંવાર બ્રાન્ચના ધક્કા ખાવા ન પડે અને પોતાના સમયનો બચાવ થાય એ માટે SBI દ્વારા Whatsapp બેંકિંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે.
  • SBI Whatsapp Banking Service નો લાભ કોણ લઈ શકે છે?
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો કોઈપણ ગ્રાહક આ સુવિધા નો લાભ રજીસ્ટ્રેશન કરાવી ને લઈ શકે છે.
  • SBI Whatsapp બેંકિંગ સર્વિસ નો નંબર શું છે?
  • SBI નો કોઈપણ કસ્ટમર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી +91 9022690226 પર HI લખીને આ સુવિધા નો લાભ લઇ શકે છે.

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબ સાઈટ પર જઈને માહિતી તપાસો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *