Twitter બન્યું X, નામ અને Logo પણ ચેન્જ @x.com
Twitter બન્યું X, નામ અને Logo પણ ચેન્જ ટ્વીટરનું નામ બદલીને એક્સ કરવામાં આવ્યું હવે પ્લેટફોર્મનું નવું યુઆરએલ પણ બદલીને એક્સ.કોમ કરવામાં આવ્યું, આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા માઇક્રાં બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ, લોગો અને યુઆરએલબધું જ બદલાઈ ગયું છે. ગયા વર્ષે તેને ખરીદનારા અમેરિકન અબજોપતિ એલન મસ્કે સૌથી મોટા ફેરફાર તરીકે જૂના… Read More »