Category Archives: સમાચાર

ઈનકમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર Income Tax Budget 2024

Income Tax Budget 2024 Live Updates: આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25 (Union Budget 2024-25) રજૂ કર્યું છે. જેમાં સરકારે ઈનકમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરફાર કર્યા છે. જાણો ટેક્સ સ્લેબમાં થયેલા બદલાવ. બજેટમાં આવકવેરામાં રાહત આપવામાં આવી છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખથી 7 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે… Read More »

Budget 2024: બજેટમાં શું થયું સસ્તું અને શું મોંઘું ?

મોદી 3.0 (કેન્દ્રીય બજેટ 2024)નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને સંસદમાં રજૂ કર્યું, નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર શું બોજ વધ્યો છે અને કઈ જાહેરાતથી તેમને રાહત મળી છે. તો ચાલો તમને… Read More »

જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાના નિર્ણય પર મહત્વપૂર્ણ સમાચાર

Gyan Sahayak contract Renewal: ગુજરાત સરકાર દ્વારા ગયા વર્ષે જ્ઞાન સાહેબ યોજના હેઠળ ભરતી કરવામાં આવેલ હતી જે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ધોરણ 9 થી 12 માટે શિક્ષકો કરાર આધારિત ભરતી થી નિમણૂક આપી હતી. આ યોજના હેઠળ ભરતી કરાયેલ શિક્ષકોને જ્ઞાન સહાયક ટીચર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગયા વર્ષે જે કરાર આધારિત શિક્ષકોની… Read More »

IPL સંપૂર્ણ ટાઈમ ટેબલ ૨૦૨૪ – IPL 2024 Schedule | IPL Live Match

IPL 2024 Full Schedule : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ભારતમાં જ રમાશે. લોકસભાની ચૂંટણીને કારણે BCCIએ અગાઉ ફક્ત 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યુલની જાહેરાત કરી હતી. જો કે હવે બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. IPL 2024 Schedule Date and Time Table :… Read More »

લોકસભાની ચૂંટણી તારીખ ૨૦૨૪ : આ વર્ષે લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે?

Lok Sabha Elections 2024 Date: ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા કે ચોથા તબક્કામાં મતદાન યોજાય તેવી શક્યતા છે.. જો કે ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની તમામ રાજકીય પક્ષો રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવ્યો… લોકસભાની ચૂંટણી ની તારીખો નું એલાન તારીખ કેટલા દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે? 2019, 2014, 2009 અને 2004 એમ છેલ્લી… Read More »

Credit Card : ગાઈડ લાઈન RBIએ જાહેર કરી, ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમો

Credit Card : હવે ક્રેડિટ કાર્ડ લેતી વખતે તમને તમારી પસંદગી મુજબ કાર્ડ નેટવર્ક પસંદ કરવાની સુવિધા મળશે. આરબીઆઈએ ક્રેડિટ કાર્ડ નેટવર્ક અને કાર્ડ જારી કરતી બેંકો અને એનબીએફસી માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ મુજબ, હવે કાર્ડ ઇશ્યુ કરનારે તેના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ જારી કરતી વખતે એકથી વધુ કાર્ડ નેટવર્કમાંથી પસંદ કરવાનો વિકલ્પ… Read More »

દુનિયાનાં ટોપ ૧૦ અમીરોના લિસ્ટમાં મોટો ફેરફાર ઈતિહાસમાં કયારેય નથી આવ્યો

અમીરોના લિસ્ટમાં મોટો ફેરફાર ઈતિહાસમાં કયારેય નથી આવ્યો BUSINESS: વિશ્વના અમીરોની યાદીમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી છે. લાંબા સમયથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિની ગાદી પર હતા, પરંતુ સોમવારે તેમને મોટો આંચકો લાગ્યો છે. તેની નેટવર્થમાં $17.6 બિલિયનનો ઘટાડો થયો અને તે બીજા સ્થાને સરકી ગયો. એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ તેને… Read More »

લોકસભા ચૂંટણી ૨૦૨૪ : ગુજરાત ભાજપની ૧૫ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર

લોકસભા ચૂંટણી ગુજરાત ભાજપની પ્રથમ યાદી Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કેન્દ્રીય સમિતિની મહlત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરા કરી છે. જ્યારે ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.  ભાજપની પ્રથમ… Read More »

નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર | Namo Laxmi Yojana 2024-25

Namo Laxmi Yojana : Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/-  હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે… Read More »

ગુજરાત પોલીસ લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર

Gujarat State Reserve Police Force Recruitment Rules 2024 લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના… Read More »

મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ ફોટો ફ્રેમ, શુભકામનાઓ

ઉત્તરાયણ 2024: ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2024: નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti… Read More »

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આવતીકાલે સત્તાવાર રીતે ભરતીની જાહેરાત કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે. તેમજ તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઈ રહ્યા હતા… Read More »

ડિસેમ્બરમાં બંધ થશે આ UPI ID, નવો નિયમ જાણીને તમે પણ થઈ જશો હેરાન! Google Pay, Phone Pay અને Paytm UPI Payment Closed

UPI Payment Closed: જો તમે પણ Google Pay, Paytm અને Phone Pay યુઝર્સ છો, તો તમારા માટે એક મોટું અપડેટ છે. કારણ કે કેટલાક યુઝર્સના UPI ID 31 ડિસેમ્બરે બંધ થઈ જશે. તાજેતરમાં, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI એ  Google Pay, Paytm અને Phone Payને નોટિસ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે… Read More »

ચાર રાજ્યોની ચૂંટણી પરિણામ જાહેર કોની સરકાર બનશે લાઈવ અપડેટ 4 State Assembly Election Result Live

Assembly Election Results 2023 મિઝોરમ 40 BJP INC OTH 0 0 0 રાજસ્થાન 199 BJP INC OTH 115 69 15 મધ્યપ્રદેશ 230 BJP INC OTH 163 66 01 છત્તીસગઢ 90 BJP INC OTH 54 35 01 તેલંગાણા 119 BJP INC OTH 08 64 47 કયા રાજ્યમાં કેટલું મતદાન નોંધાયું? લાઈવ રિઝલ્ટ જોવા માટેની લિંક આજતક… Read More »

PGVCLમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લાગશે. સ્માર્ટ પ્રિપેડ મીટર વિશે માહિતી મેળવો.

કેન્દ્ર સરકારના સ્માર્ટ મીટર લગાવવાના પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં એટલે કે PGVCL દ્વારા આગામી ડિસેમ્બરથી મહિનાથી સ્માર્ટ પ્રિપેડ મીટર લગાડવાનું (Prepaid/Smart Meter in PGVCL) શરૂ થશે. ડિસેમ્બર મહિનાથી પીજીવીસીએલ દરેક ઘર પર પ્રિ-પેઇડ મીટર લગાવશે. જેને જેટલો વપરાશ કરવો હોય તેટલું રિચાર્જ કરાવવાનું, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખુબ જ સરાહનીય નિર્ણય. સ્માર્ટ પ્રીપેડ… Read More »

કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા તૈયારી

કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા તૈયારી આદરી કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાનો કારસો તૈયાર અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હાલમાં જ કરાર આધારિત કર્મચારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે હાલમાં જ કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન મોત થાય તો ઉચ્ચક 14 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. આ લાભ વર્ગ… Read More »

સરકારી શાળામાં શિક્ષક બનવા માટે હવે BEd માન્ય નહીં! ITEP કોર્ષ ફરજીયાત કરવો પડશે.

સરકારી શાળામાં શિક્ષક બનવા માટે હવે BEd માન્ય નહીં! ITEP કોર્ષ ફરજીયાત કરવો પડશે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 41 યુનિવર્સીટીમાં પાયલટ પ્રોજેક્ટમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામ થશે શરુ NET પ્રવેશ પરીક્ષા માટે આવતા અઠવાડિયાથી ઓનલાઈન એપ્લીકેશન શરુ કરશે. What is ITEP Course: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી સ્કુલમાં ટીચર બનવા માટે BEd કોર્સ માન્ય નહી… Read More »

વર્લ્ડ કપ 2023 નું ટાઈમ ટેબલ જાહેર, ક્યારે છે ભારત પાકિસ્તાનની મેચ

ICC World Cup 2023 Schedule: ICC દ્વારા વર્લ્ડ કપ 2023 નું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. આ વર્ષે વર્લ્ડ કપ 2023 નું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. આ વર્લ્ડકપ 46 દિવસ ચાલશે. જે ભારતના જુદા જુદા 10 શહેરોમાં આયોજન કરવામાં આવશે Icc વર્લ્ડ કપ 2023: વર્લ્ડકપ 2023ની પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદમાં તારીખ… Read More »

જ્ઞાન સહાયક ભરતી 2023 – Gyan Sahayak Bharti 2023

જ્ઞાન સહાયક ભરતી 2023 – Gyan Sahayak Bharti 2023 નવી ભરતી માટે અરજી કરો : જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષક ભરતી ૨૦૨૩ – Gyan Sahayak Primary Bharti 2023 અહી ક્લિક કરો જ્ઞાન સહાયક માધ્યમિક શિક્ષક ભરતી ૨૦૨૩ – Gyan Sahayak Secondary Bharti 2023 અહી ક્લિક કરો શિક્ષકોની ઘટ પૂરવા હવે જ્ઞાન સહાયકોની ભરતી કરવા તૈયારી. ગુજરાતના… Read More »

ધોરણ 1થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું

ધોરણ1થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું ગુજરાતમાં વર્ષ 2022-23ની સ્થિતિએ ધો.1થી 8માં 19,963 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, સંખ્યાબંધ સ્કૂલોને તાળાં વાગ્યા છે અથવા તો મર્જ કરી દેવાઈ છે, આ સ્થિતિને લીધે ચોંકાવનારી બાબત તો એ છે કે, ગુજરાતમાં એક જ વર્ષમાં 41 હજાર જેટલા શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવાયું છે. વર્ષ 2021-22માં 2.44 લાખ… Read More »