GPSC – ગુજરાત જાહેર સેવા આયોગ 2023 ભરતી કેલેન્ડર જાહેર
💥ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ૨૦૨૩ નું ભરતી કેલેન્ડર જાહેર. ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો મામલો હજી સળગતો છે. ત્યાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં યોજાનારી તમામ ભરતી માટે GPSC દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર પ્રમાણે મે મહિનાથી તમામ પરીક્ષાઓ લેવામાં આવશે.… Read More »