Wah Botad wah

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરિક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્ર આંખના પલકારામાં તમારા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ થઇ શકે ખરા? આ પ્રશ્ન સામે મોટાભાગના વિદ્યાર્થીઓ તરત જ કહેશે ના… જો તમે પણ કંઇક આવું જ વિચારતાં હોવ તો જરા થોભજો કેમકે મૂળ બોટાદના આઇ.ટી. યુવાન પ્રતીક પ્રવીણભાઈ બુટાણીએ રા્જ્યનાં ધો.૧૦ અને ધો.૧૨ નાં ૧૩લાખ જેટલાં … Read more