ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં બાળકની ઉંમર બાબતે મહત્વનો પરિપત્ર
ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર: 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ ન થતી હોય તો નહીં મળે પ્રવેશ ધોરણ 1માં પ્રવેશના સંદર્ભમાં મહત્વનો પરિપત્ર કરાયો છે. 1 જૂન 2023ના રોજ બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ નહીં થતી હોય તો ધોરણ 1માં પ્રવેશ મળશે નહી. નવી શિક્ષા નીતિ અનુસાર ધોરણ 1માં પ્રવેશ… Read More »