ઈસરો ચંદ્રયાન 3 નું લાઈવ ટેલીકાસ્ટ ISRO Live Chandrayaan 3
ISRO Chandrayaan 3 launch Live: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ચંદ્રયાન-3 મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી શુક્રવારે 14 જુલાઈએ બપોરે 2.35 વાગ્યે પ્રક્ષેપિત થયું છે. ચંદ્રયાન 3 લોન્ચને ઓનલાઈન કેવી રીતે જોવું? ચંદ્રયાન-3 મિશનના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલને વહન કરતા LVM-3 (લોન્ચ વ્હીકલ માર્ક – III) નું લોન્ચિંગ ISROની વેબસાઇટ અને YouTube… Read More »