CA ABHYASHKRAM 2016 BABATE
ત્રણ વર્ષની આર્ટિકલશીપ પૂરી નહિ કરે ત્યાં સુધી પરીક્ષા આપી નહિ શકે ૨૦૧૬થી CAનો અભ્યાસક્રમ બદલાશે ૨૦૧૬થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તથા ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ રિપોર્ટિંગનાં ધોરણો અમ (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર ત્રણ વર્ષની આર્ટિકલશીપ પૂરી ન કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વિદ્યાર્થી સીએ ફાઈનલની એક્ઝામમાં બેસી જ ન શકે તેવા ફેરફારો સાથે સીએનો નવો અભ્યાસક્રમ તૈયાર કરવા માંડયો … Read more