ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વર્ષ ૨૦૨૫-૨૬ પરીક્ષા / પરિણામનો કાર્યક્રમ (GPSSB)

વર્ષ ૨૦૨૫ માં પ્રસિદ્ધ થયેલ જાહેરાતોની સંભવિત પરીક્ષા/પરિણામની તારીખ

ક્રમસંવર્ગનું નામમાંગણાપત્રક મુજબની જગ્યા
લેબોરેટરી ટેકનીશીયન (SRD PWBD)૪૩
સ્ટાફ નર્સ (SRD PWBD)૩૯
વિસ્તરણ અધિકારી (ખેતી) (SRD PwBD)૧૨
પશુધન નિરીક્ષક (SRD PWBD)૨૩
આંકડા મદદનીશ (SRD PWBD)૧૮
જુનીયર ફાર્માસિસ્ટ (SRD PWBD)૪૩
વિસ્તરણ અધિકારી (સહકાર)(ગ્રેડ-૨) (SRD PWBD)૦૮
સંશોધન મદદનીશ (SRD PWBD)
મુખ્ય સેવિકા (SRD PWBD)૨૦
૧૦ગ્રામ સેવક (SRD PWBD)૧૧૨
૧૧ફીમેલ હેલ્થ વર્કર (SRD PWBD)૩૨૪
૧૨મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ) (SRD PwBD)૨૦૨
૧૩જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) (SRD PWBD)૧૦૨
૧૪ગ્રામ પંચાયત મંત્રી (SRD PWBD)૨૩૮
૧૫અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) (SRD PWBD)૪૮
૧૬નાયબ ચીટનીશ (SRD PWBD)૧૭
૧૭વર્ક આસિસ્ટન્ટ૬૯૯
૧૮ટ્રેસર૨૪૫

વર્ષ ૨૦૨૫-૨૬માં પ્રસિદ્ધ થનાર જાહેરાત તેમજ પરીક્ષા/પરિણામની સંભવિત તારીખ

ક્રમસંવર્ગનું નામજાહેરાત પ્રસિદ્ધ થવાનો સંભવિત માસપરીક્ષાની સંભવિત તારીખ
૧૯અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)સપ્ટેમ્બર-૨૦૨૫જાન્યુઆરી-૨૦૨૬
૨૦જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)નવેમ્બર-૨૦૨૫મે – ૨૦૨૬
૨૧ફિમેલ હેલ્થ વર્કરડિસેમ્બર-૨૦૨૫મે / જુન- ૨૦૨૬
૨૨મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ડિસેમ્બર-૨૦૨૫મે/જુન – ૨૦૨૬
૨૩લેબોરેટરી ટેકનીશીયનડિસેમ્બર-૨૦૨૫જુન/જુલાઇ – ૨૦૨૬
૨૪જુનીયર ફાર્માસિસ્ટડિસેમ્બર-૨૦૨૫જુન/જુલાઇ – ૨૦૨૬
૨૫ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)જાન્યુઆરી-૨૦૨૬જુલાઇ – ૨૦૨૬
૨૬ગ્રામ સેવકજાન્યુઆરી-૨૦૨૬જુલાઇ – ૨૦૨૬
૨૭નાયબ ચીટનીશજાન્યુઆરી-૨૦૨૬જુલાઇ – ૨૦૨૬
૨૮મુખ્ય સેવિકાફેબ્રુઆરી-૨૦૨૬સપ્ટેમ્બર-૨૦૨૬
૨૯પશુધન નિરીક્ષકફેબ્રુઆરી-૨૦૨૬સપ્ટેમ્બર-૨૦૨૬
૩૦આંકડા મદદનીશફેબ્રુઆરી-૨૦૨૬સપ્ટેમ્બર/ઓક્ટોબર-૨૦૨૬

મહત્વપૂર્ણ સૂચનાઓ:

  • ક્રમ ૧૯ થી ૩૦ માં દર્શાવેલ જાહેરાત પ્રસિદ્ધ થવાનો માસ અને પરીક્ષાની તારીખ સંભવિત છે. બોર્ડ કોઈપણ કારણોસર જાહેરાત કે પરીક્ષાના માસમાં ફેરફાર કરવાનો અધિકાર અબાધિત રાખશે.
  • ઉપર દર્શાવેલ ભરતી કેલેન્ડરની વિગતો (ક્રમ ૧૯ થી ૩૦) માંગણાપત્રકની ઉપલબ્ધિને આધીન રહેશે.

વધુ માહિતી માટે, ઉમેદવારોને મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ નિયમિતપણે જોતા રહેવા વિનંતી છે.

Important links

કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!