ગુજરાત બસ પાસ યોજના | GSRTC Bus Pass Online Application Form PDF

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

વિદ્યાર્થીઓને મફત મુસાફરી:ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને ST બસમાં મુસાફરી માટે નિઃશુલ્ક પાસ આપશે, આગામી સત્રથી લાભ મળતો થશે

રાજ્યના 11 લાખ વિદ્યાર્થીઓ એક્સપ્રેસ કે લોકલ બસના પાસ મફતમાં કઢાવી શકશે

ગુજરાત બસ પાસ યોજના : વિદ્યાર્થીઓને મફત મુસાફરી કરવા માળશે આપણા લોક લાડીલા ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં એક શહેરથી કે ગામથી અન્ય શહેર કે ગામમાં ભણતા મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ માટે એસટી બસના ફ્રી પાસ આપવાની જાહેરાત કરી છે. એટલે પોતાના ઘરથી દૂર ભણવા જતાં તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક પાસ કાઢી આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં પાસ આપવાની યોજનાનો પ્રારંભ આગામી સત્રથી શરૂ થઈ જશે.

વિધાનસભા બજેટમાં મફત પાસ યોજનાની જોગવાઈ – ગુજરાત બસ પાસ યોજના

ગુજરાત બસ પાસ યોજના– નાણામંત્રી કનુભા દેસાઈએ 3જી માર્ચે વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે 205 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 11 લાખ વિદ્યાર્થીઓને ફ્રીમાં પાસ આપવાનું આયોજન કરાયું છે.

મફત પાસધારક વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરી શકશે

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે .ગુજરાત બસ પાસ યોજના જેમાં રાજ્યમાં એક સ્થળેથી અન્ય સ્થળે અભ્યાસાર્થે મુસાફરી કરતાં વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા એસટી બસના મફત પાસ આપવાની યોજના લાગૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યના 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ એસટી બસના એક્સપ્રેસ કે લોકલ એમ જરૂરિયાત અનુસાર મફતમાં પાસ કાઢી આપવામાં આવશે.

રાજ્યમાં કન્યા કેળવણી માટે વિદ્યાર્થિનીઓને મફત પાસ મળે છે

રાજ્યમાં કન્યા કેળવણીને મહત્વ આપતાં રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક દશકાંથી મફત પાસની યોજના લાગૂ કરાયેલી છે. જે અંતર્ગત રાજ્યની વિદ્યાર્થિનીઓ મફતમાં એસટી બસમાં મુસાફરી કરી શકે તે માટે એસટી બસના પાસ કાઢી આપવામાં આવે છે.

Related Posts  Gujarat Police Bharti News

1. Hire Bus for Marriage Download
2. Casual Contract Application Form Download
3. Passenger Pass Application Form Download
4. Student Concession Pass Application Form Download

Download GSRTC BUS Pass Online Application FormGSRTC બસ પાસ યોજના

GSRTC BUS Pass Online Application Form
GSRTC BUS Pass Online Application Form: Gujarat Government is providing pass facility to not only the students but also for general people. The pass for the students is called student pass and for other public it is called passenger pass,Always Check Our Website to Know Upcoming New Jobs, Technology Tips, Helth Tips and General Info Updates, remain with us avakarnews Please share with your companions this Post,Keep visiting for more jobs and study material updates.

Student Pass: GSRTC Commuter Pass Service Of Gujarat State Road Transport Corporation :

  • Students will get the pass by paying 5 day’s rent out of 30 days. They will need a fees receipt of their school or college. Then they need to fill the form given from pass counter with passport size photo. They will immediately get the pass and id card from GSRTC. For renewing the pass they just need to submit the old pass and get a new one. When the validity of pass is over, they need to renew the pass within 3 days other wise they need to repeat whole procedure. Girls from villages which are under some panchayat, get free student pass.
Related Posts  Gujarat Education News

Passenger Pass: GSRTC Commuter Pass Service Of Gujarat State Road Transport Corporation

  • The peoples who are daily user of ST bus, this facility is really very nice. They will get a passenger pass of 30 days by paying rent of 15 days. They will need just a passport size photo. For the first time they will need to issue their id from GSRTC, which is valid till 7 years.

There are three types of GSRTC Commuter Pass Service:

  • GSRTC BUS Pass for Local Bus
  • GSRTC BUS Pass Pass for Express Bus
  • GSRTC BUS Pass Pass for Gurjar Nagari

Important Link :
Commuter Bus Pass Application Form
Commuter Renewal 
Bus Pass Form
Commuter Application Status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *