S.T.NIGAM BHARTI

એસ.ટી. નિગમમાં પ૦૦ કલાર્ક સહિત ૭૯૬ વહીવટી ભરતી થશે રાજકોટ : ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમમાં ઘણા લાંબા સમયથી વહીવટી સ્‍ટાફની પ્રવર્તી રહેલ ભરતીની ઘટ પૂર્ણ કરવા નિગમના મેનેજીંગ ડીરેકટરશ્રી પંકજકુમાર, જનરલ મેનેજર (એડમ) શ્રી ડી.ડી. કાપડીયા દ્વારા સરકારશ્રીમાં દરખાસ્‍ત તેમજ પ્રેઝન્‍ટેશન રજૂ કરતા બંદરો અને વાહન વ્‍યવહાર વિભાગ, નાણા વિભાગ, રાજયકક્ષાના વાહન વ્‍યવહાર … Read more