TALATI CUM MANTRI BHARTI COMING SOON…2440 TALATI NI BHARTI THASE.

TALATI CUM MANTRI BHARTI COMING SOON… પંચાયતોમાં તલાટીઓની અછત ઓછી થશેઃ ૨૪૪૦ ભરતી માટે મંજુરી ત્રણ મહિનામા ભરતી પ્રક્રિયા પૂરી કરી નિમણૂકો આપવાનો પ્રયાસઃ મંત્રી કવાડિયા  ગુજરાત સરકાર દ્વારા પંચાયત ક્ષેત્રના તલાટી મંત્રીઓની ખાલી જગ્‍યા ભરવા દરેક જિલ્લા પંચાયતમાંથી વિગતો માગવામાં આવેલ. તેના આધારે ૨૪૪૦ નવા તલાટીઓની ભરતી કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે. ટૂંક … Read more