GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય

GPSC વર્ગ – ૧ / ૨ સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય યોજના શરૂ, મળશે 20 હજાર ની સહાય

અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય તરીકે (ડાયરેક્ટ બેનીફીશિવરી ટ્રાન્સફર) ડી.બી.ટી. યોજના મારફત વિદ્યાર્થી દીઠ એક વખત 20,000/- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછુ હોય તેટલો સીધો લાભ … Read more