POLICE EXAM RELATED CANDIDATES INSTRUCTIONS
-ઉમેદવાર માટેની સૂચનાઓ:- ૧. પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે આ પ્રવેશપત્ર અચૂક સાથે લાવવાનું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું રહેશે. ૨. ઉમેદવારે પોતાની ઓળખ માટેનો કોઇપણ પૂરાવો જેવો કે, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, પંચાયત / મામલતદારનો દાખલો વિગેરે પોતાની સાથે રાખવો તથા પરીક્ષા દરમ્યન જરૂર જણાયે રજુ … Read more