ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન, કઇ બેઠક પર કેટલું મતદાન ?

ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન, કઇ બેઠક પર કેટલું મતદાન ? (03:00 PM)3 વાગ્યા સુધી રાજ્યમાં 43% મતદાનસૌથી વધુ છોટાઉદેપુરમાં 47% મતદાનસૌથી ઓછુ મહીસાગર જિલ્લામાં 38% મતદાન LIVE UPDATE: (02:00 PM)બપોરે 2 વાગ્યા સુધીમાં 39% મતદાનસૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાનસૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 34% મતદાન LIVE UPDATE: (01:00 PM) બપોરે 1 વાગ્યા સુધીમાં 29% મતદાન … Read more

Digilocker App એપ્લિકેશન રજીસ્ટ્રેશન અને ઉપયોગ

DigiLocker એ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય (MeitY) દ્વારા વિકસિત ડેટા સ્ટોરેજ સોલ્યુશન છે, કલાઉડ સ્ટોરેજ સર્વિસ છે. જે તમને PAN Card, Aadhar card, ABHA ID, માર્કશીટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરેની ડિજિટલ કોપી ઓનલાઇન રાખી શકો છો અને તે બધી જગ્યા એ માન્ય પણ ગણાશે. જયારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોઈ ત્યારે તમે ડિજિલોકર માં રહેલા … Read more

UMANG App ઉમંગ એપ્લિકેશન રજીસ્ટ્રેશન અને ઉપયોગ

UMANG App ઉમંગ એપ્લિકેશન રજીસ્ટ્રેશન અને ઉપયોગ

ઉમંગ એપ્લિકેશનએ એક મોબાઈલ એપ્લિકેશન છે. જેનો હેતુ માત્ર એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વ્યક્તિઓને કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સરકારી સેવાઓની શ્રેણીમાં પ્રવેશ આપવાનો છે. આ એપ્લિકેશન દ્વારા વિવિધ લાભો મેળવી શકો છો. જેમ કે તમામ ડોકયુમેંટ એક જ જગ્યાએ સેવ કરી શકો, તમામ સેવાઓ એક જગ્યાએ રાખી શકો, તમામ ટ્રાન્જેકશન એક જ જગ્યાએ રાખી … Read more

ચૂંટણીમાં ગડબડ થતી દેખાય છે? cVIGIL App દ્વારા ચૂંટણીપંચને જણાવો, ૧૦૦ મિનિટમાં જ થશે નિકાલ

C-VIGIL એપ શું છે? સી-વિજિલ એ Android અને iPhone એપ્લિકેશન છે, જેનો ઉપયોગ સૂચનાની તારીખથી આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરવા માટે થાય છે. ચૂંટણી પંચે ચૂંટણીમાં ગેરરીતિ રોકવા માટે આ એપ તૈયાર કરી છે. આ એપની મદદથી ચૂંટણી રાજ્યોમાં લોકો આચારસંહિતા ભંગની માહિતી આપી શકે છે. cVIGIL App : કઇ રીતે ચૂંટણીમાં ગેરરીતિ અટકાવશે સી-વિજિલ એપ … Read more