ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન, કઇ બેઠક પર કેટલું મતદાન ?

ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન, કઇ બેઠક પર કેટલું મતદાન ?

(03:00 PM)
3 વાગ્યા સુધી રાજ્યમાં 43% મતદાન
સૌથી વધુ છોટાઉદેપુરમાં 47% મતદાન
સૌથી ઓછુ મહીસાગર જિલ્લામાં 38% મતદાન

 • જિલ્લાનું નામ મતદાન ટકાવારી
 • અમદાવાદ જિલ્લામાં 39% મતદાન
 • બનાસકાંઠા જિલ્લામાં 47% મતદાન
 • પાટણ જિલ્લામાં 43% મતદાન
 • મહેસાણા જિલ્લામાં 45% મતદાન
 • સાબરકાંઠા જિલ્લામાં 47% મતદાન
 • અરવલ્લી જિલ્લામાં 46% મતદાન
 • ગાંધીનગર જિલ્લામાં 45% મતદાન
 • આણંદ જિલ્લામાં 46% મતદાન
 • ખેડા જિલ્લામાં 45% મતદાન
 • મહિસાગર જિલ્લામાં 38% મતદાન
 • પંચમહાલ જિલ્લામાં 45% મતદાન
 • દાહોદ જિલ્લામાં 43% મતદાન
 • વડોદરા જિલ્લામાં 43% મતદાન
 • છોટાઉદેપુર જિલ્લામાં 47% મતદાન

LIVE UPDATE: (02:00 PM)
બપોરે 2 વાગ્યા સુધીમાં 39% મતદાન
સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાન
સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 34% મતદાન

 • બનાસકાંઠા જિલ્લામાં 43% મતદાન
 • પાટણ જિલ્લામાં 39% મતદાન
 • મહેસાણા જિલ્લામાં 40% મતદાન
 • સાબરકાંઠા જિલ્લામાં 43% મતદાન
 • અરવલ્લી જિલ્લામાં 42% મતદાન
 • ગાંધીનગર જિલ્લામાં 41% મતદાન
 • અમદાવાદ જિલ્લામાં 35% મતદાન
 • આણંદ જિલ્લામાં 42% મતદાન
 • ખેડા જિલ્લામાં 41% મતદાન
 • મહિસાગર જિલ્લામાં 34% મતદાન
 • પંચમહાલ જિલ્લામાં 41% મતદાન
 • દાહોદ જિલ્લામાં 39% મતદાન
 • વડોદરા જિલ્લામાં 39% મતદાન
 • છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાન

LIVE UPDATE: (01:00 PM)

બપોરે 1 વાગ્યા સુધીમાં 29% મતદાન

સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન

સૌથી ઓછુ મહિસાગર-વડોદરા-અમદાવાદ જિલ્લામાં 27% મતદાન

 • બનાસકાંઠા જિલ્લામાં 30% મતદાન
 • પાટણ જિલ્લામાં 28% મતદાન
 • મહેસાણા જિલ્લામાં 30% મતદાન
 • સાબરકાંઠા જિલ્લામાં 31% મતદાન
 • અરવલ્લી જિલ્લામાં 31% મતદાન
 • ગાંધીનગર જિલ્લામાં 30% મતદાન
 • અમદાવાદ જિલ્લામાં 27% મતદાન
 • આણંદ જિલ્લામાં 30% મતદાન
 • ખેડા જિલ્લામાં 29% મતદાન
 • મહિસાગર જિલ્લામાં 27% મતદાન
 • પંચમહાલ જિલ્લામાં 28% મતદાન
 • દાહોદ જિલ્લામાં 28% મતદાન
 • વડોદરા જિલ્લામાં 27% મતદાન
 • છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા નિરસ મતદાન, શું કારણ?

See also  લોકસભા ચૂંટણી ૨૦૨૪ : ગુજરાત ભાજપની ૧૫ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) આજે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 05 વાગ્યા સુધીમાં અંદાજીત 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન પ્રક્રિયા 5 વાગ્યે પૂર્ણ થઇ ચુકી છે અને તમામ મતદાન મથકો પર EVMને સીલ કરવામાં (completed all EVMs sealed) આવ્યા છે. EVMમાં તમામ ઉમેદવારોના ભાવી કેદ થઇ ચૂક્યા છે. 08 ડિસેમ્બરના રોજ તમામ EVM મશીનો ખોલવામાં આવશે.

જિલ્લા પ્રમાણે મતદાન (અંદાજીત) 

જિલ્લામતદાન (ટકા)
અમરેલી૫૭.૦૬
ભરૂચ૬૩.૦૮
ભાવનગર૫૭.૬૧
બોટાદ૫૭.૧૫
ડાંગ૬૪.૮૪
દેવભૂમિ દ્વારકા૫૯.૧૧
ગીર સોમનાથ૬૦.૪૬
જામનગર૫૬.૦૯
જુનાગઢ૫૬.૯૫
કચ્છ૫૫.૫૪
જિલ્લામતદાન (ટકા)
મોરબી૬૭.૬૫
નર્મદા૭૩.૦૨
નવસારી૬૫.૯૧
પોરબંદર૫૩.૮૪
રાજકોટ૫૭.૬૮
સુરત૫૯.૫૫
સુરેન્દ્રનગર૬૦.૭૧
તાપી૭૨.૩૨
વલસાડ૬૫.૨૯
કુલ સરેરાશ૬૦ (અંદાજીત)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *