આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે, રાજ્યના 33 જિલ્લામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી વતી પૂરી તાકાત લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની જાહેરાત કરી હતી. અત્યાર સુધી, આમ આદમી પાર્ટીએ રાજ્યની સૌથી વધુ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે.
| ક્રમ | બેઠક | આપ ઉમેદવાર |
|---|---|---|
| 1 | અબડાસા- | વસંત ખેતાણી |
| 2 | માંડવી- | કૈલાશ ગઢવી |
| 3 | ભુજ- | રાજેશ પાંડોરિયા |
| 4 | અંજાર | અરજણ રબારી |
| 5 | ગાંધીધામ-SC-1 | બી. ટી. મહેશ્વરી |
| 6 | રાપર | આંબાભાઈ પટેલ |
| 7 | વાવ- | ડૉ. ભીમ પટેલ |
| 8 | થરાદ | વિરચંદ ચાવડા |
| 9 | ધાનેરા | સુરેશ દેવડા |
| 10 | દાંતા-ST-1 | એમ.કે. બુંબડિયા |
| 11 | વડગામ-SC-2 | દલપત ભાટિયા |
| 12 | પાલનપુર | રમેશ નાભાણી |
| 13 | ડીસા | ડૉ. રમેશ પટેલ |
| 14 | દિયોદર | ભેમાભાઈ ચૌધરી |
| 15 | કાંકરેજ | મુકેશ ઠક્કર |
| 16 | રાધનપુર | લાલજી ઠાકોર |
| 17 | ચાણસ્મા | વિષ્ણુ પટેલ |
| 18 | પાટણ | લાલેશ ઠક્કર |
| 19 | સિદ્ધપુર | મહેન્દ્ર રાજપૂત |
| 20 | ખેરાલુ | દિનેશ ઠાકોર |
| 21 | ઊંઝા | ઉર્વિશ પટેલ |
| 22 | વીસનગર | જયંતી પટેલ |
| 23 | બેચરાજી | સાગર રબારી |
| 24 | કડી-SC-3 | એચ. કે. ડાભી |
| 25 | મહેસાણા | ભગત પટેલ |
| 26 | વીજાપુર | ચિરાગ પટેલ |
| 27 | હિંમતનગર | નિર્મલસિંહ પરમાર |
| 28 | ઈડર- SC-4 | જયંતી પ્રણામી |
| 29 | ખેડબ્રહ્મા-ST-2 | બિપિન ગામેતી |
| 30 | ભિલોડા-ST-3 | રૂપસિંહ ભગોડા |
| 31 | મોડાસા | રાજેન્દ્રસિંહ પરમાર |
| 32 | બાયડ | ચુનીભાઈ પટેલ |
| 33 | પ્રાંતિજ | અલ્પેશ પટેલ |
| 34 | દહેગામ | સુહાગ પંચાલ |
| 35 | ગાંધીનગર દક્ષિણ | દોલત પટેલ |
| 36 | ગાંધીનગર ઉત્તર | મુકેશ પટેલ |
| 37 | માણસા | ભાસ્કર પટેલ |
| 38 | કલોલ | કાંતિજી ઠાકોર |
| 39 | વીરમગામ | કુંવરજી ઠાકોર |
| 40 | સાણંદ | કુલદીપ વાઘેલા |
| 41 | ઘાટલોડિયા | વિજય પટેલ |
| 42 | વેજલપુર | કલ્પેશ પટેલ ભોલો |
| 43 | વટવા | બિપિન પટેલ |
| 44 | એલિસબ્રિજ | પારસ શાહ |
| 45 | નારણપુરા | પંકજ પટેલ |
| 46 | નિકોલ | અશોક ગજેરા |
| 47 | નરોડા | ઓમપ્રકાશ તિવારી |
| 48 | ઠક્કરબાપાનગર | સંજય મોરી |
| 49 | બાપુનગર | રાજેશ દીક્ષિત |
| 50 | અમરાઈવાડી | વિનય ગુપ્તા |
| 51 | દરિયાપુર | તાજ કુરેશી |
| 52 | જમાલપુર-ખાડિયા | હારુન નાગોરી |
| 53 | મણિનગર | વિપુલ પટેલ |
| 54 | દાણીલીમડા-SC-5 | દિનેશ કાપડિયા |
| 55 | સાબરમતી | જશવંત ઠાકોર |
| 56 | અસારવા-SC-6 | જે. જે. મેવાડા |
| 57 | દસક્રોઈ | કિરણ પટેલ |
| 58 | ધોળકા | જટુભા ગોલ |
| 59 | ધંધૂકા | ચંદુ બમરોલિયા |
| 60 | દસાડા-SC-7 | અરવિંદ સોલંકી |
| 61 | લીંબડી | મયૂર સાકરિયા |
| 62 | વઢવાણ | હિતેશ પટેલ |
| 63 | ચોટીલા | રાજુ કરપડા |
| 64 | ધ્રાંગધ્રા | વાઘજી પટેલ |
| 65 | મોરબી | પંકજ રાણસરિયા |
| 66 | ટંકારા | સંજય ભટાસણા |
| 67 | વાંકાનેર | વિક્રમ સોરાણી |
| 68 | રાજકોટ પૂર્વ | રાહુલ ભૂવા |
| 69 | રાજકોટ પશ્ચિમ | દિનેશ જોશી |
| 70 | રાજકોટ દક્ષિણ | શિવલાલ બારસિયા |
| 71 | રાજકોટ ગ્રામ્ય SC-8 | વશરામ સાગઠિયા |
| 72 | જસદણ | તેજસ ગાજીપરા |
| 73 | ગોંડલ | નિમિષા ખૂંટ |
| 74 | જેતપુર | રોહિત ભૂવા |
| 75 | ધોરાજી | વિપુલ સખિયા |
| 76 | કાલાવડ-SC-9 | ડૉ. જિજ્ઞેશ સોલંકી |
| 77 | જામનગર ગ્રામ્ય | પ્રકાશ દોંગા |
| 78 | જામનગર ઉત્તર | કરશન કરમૂર |
| 79 | જામનગર દક્ષિણ | વિશાલ ત્યાગી |
| 80 | જામજોધપુર | હેમંત ખવા |
| 81 | ખંભાળિયા | ઈસુદાન ગઢવી |
| 82 | દ્વારકા | લખમણ નકુમ |
| 83 | પોરબંદર | જીવન જુંગી |
| 84 | કુતિયાણા | ભીમા મકવાણા |
| 85 | માણાવદર | કરસન ભાદરકા |
| 86 | જૂનાગઢ | ચેતન ગજેરા |
| 87 | વીસાવદર | ભૂપત ભાયાણી |
| 88 | કેશોદ | રામજી ચૂડાસમા |
| 89 | માંગરોળ | પીયૂષ પરમાર |
| 90 | સોમનાથ | જગમાલ વાળા |
| 91 | તાલાલા | દેવેન્દ્ર સોલંકી |
| 92 | કોડિનાર-SC-10 | વાલજી મકવાણા |
| 93 | ઊના | સેજલ ખૂંટ |
| 94 | ધારી | કાંતિ સતાસિયા |
| 95 | અમરેલી | રવિ ધાનાણી |
| 96 | લાઠી | જયસુખ દેત્રોજા |
| 97 | સાવરકુંડલા | ભરત નાકરાણી |
| 98 | રાજુલા | ભરત બલદાણિયા |
| 99 | મહુવા | અશોક જોલિયા |
| 100 | તળાજા | લાલુબહેન ચૌહાણ |
| 101 | ગારિયાધાર | સુધીર વાઘાણી |
| 102 | પાલિતાણા | ડૉ. ઝેડ. પી. ખેની |
| 103 | ભાવનગર ગ્રામ્ય | ખુમાણસિંહ ગોહિલ |
| 104 | ભાવનગર પૂર્વ | હમીર રાઠોડ |
| 105 | ભાવનગર પશ્ચિમ | રાજુ સોલંકી |
| 106 | ગઢડા-SC-11 | રમેશ પરમાર |
| 107 | બોટાદ | ઉમેશ મકવાણા |
| 108 | ખંભાત | અરુણ ગોહિલ |
| 109 | બોરસદ | મનીષ પટેલ |
| 110 | આંકલાવ | ગજેન્દ્ર સિંહ |
| 111 | ઉમરેઠ | અમરીશ પટેલ |
| 112 | આણંદ | ગિરીશ શાંડિલ્ય |
| 113 | પેટલાદ | અર્જુન ભરવાડ |
| 114 | સોજીત્રા | મનુભાઈ ઠાકોર |
| 115 | માતર | લાલજી પરમાર |
| 116 | નડિયાદ | હર્ષદ વાઘેલા |
| 117 | મહેમદાવાદ | પ્રમોદ ચૌહાણ |
| 118 | મહુધા | રવજી વાઘેલા |
| 119 | ઠાસરા | નટવરસિંહ રાઠોડ |
| 120 | કપડવંજ | મનુભાઈ પટેલ |
| 121 | બાલાસિનોર | ઉદેસિંહ ચૌહાણ |
| 122 | લુણાવાડા | નટવરસિંહ સોલંકી |
| 123 | સંતરામપુર-ST-4 | પર્વત વાગોડિયા ફૂલજી |
| 124 | શહેરા | તખતસિંહ સોલંકી |
| 125 | મોરવાહડફ-ST-5 | બનાભાઈ ડામોર |
| 126 | ગોધરા | બાકી-4 |
| 127 | કાલોલ | દિનેશ બારિયા |
| 128 | હાલોલ | ભરત રાઠવા |
| 129 | ફતેપુરા- ST-6 | બાકી-5 |
| 130 | ઝાલોદ- ST-7 | અનિલ ગરાસિયા |
| 131 | લીમખેડા- ST-8 | નરેશ બારિયા |
| 132 | દાહોદ- ST-9 | દિનેશ મુનિયા |
| 133 | ગરબાડા- ST-10 | શૈલેશ ભાભોર |
| 134 | દેવગઢબારિયા | ભરત વાખલા |
| 135 | સાવલી | વિજય ચાવડા |
| 136 | વાઘોડિયા | ગૌતમ રાજપૂત |
| 137 | છોટાઉદેપુર-ST-11 | અર્જુન રાઠવા |
| 138 | જેતપુરપાવી- ST-12 | રાધિકા રાઠવા |
| 139 | સંખેડા- ST-13 | રંજન તડવી |
| 140 | ડભોઈ | અજિત ઠાકોર |
| 141 | વડોદરા સિટી- SC-12 | જિગર સોલંકી |
| 142 | સયાજીગંજ | સ્વેજલ વ્યાસ |
| 143 | અકોટા | શશાંક ખરે |
| 144 | રાવપુરા | હીરેન શિરકે |
| 145 | માંજલપુર | વિનય ચૌહાણ |
| 146 | પાદરા | સંદીપ સિંહ રાજ |
| 147 | કરજણ | પરેશ પટેલ |
| 148 | નાંદોદ- ST-14 | પ્રફુલ વસાવા |
| 149 | ડેડિયાપાડા- ST-15 | ચૈતર વસાવા |
| 150 | જંબુસર | સાજીદ રેહાન |
| 151 | વાગરા | જયરાજ સિંહ |
| 152 | ઝઘડિયા-ST-16 | ઉર્મિલા ભગત |
| 153 | ભરૂચ | મનહર પરમાર |
| 154 | અંકલેશ્વર | અંકુર પટેલ |
| 155 | ઓલપાડ | ધાર્મિક માલવિયા |
| 156 | માંગરોળ-ST-17 | સ્નેહલ વસાવા |
| 157 | માંડવી- ST-18 | સાયનાબેન ગામીત |
| 158 | કામરેજ | રામ ધડુક |
| 159 | સુરત પૂર્વ | કંચનભાઈ જરીવાલા |
| 160 | સુરત ઉત્તર | મહેન્દ્ર નાવડિયા |
| 161 | વરાછા રોડ | અલ્પેશ કથીરિયા |
| 162 | કરંજ | મનોજ સોરઠિયા |
| 163 | લિંબાયત | પંકજ તાયડે |
| 164 | ઉધના | મહેન્દ્ર પાટીલ |
| 165 | મજૂરા | PVS શર્મા |
| 166 | કતારગામ | ગોપાલ ઈટાલિયા |
| 167 | સુરત પશ્ચિમ | મોક્ષેશ સંઘવી |
| 168 | ચોર્યાસી | પ્રકાશ કોન્ટ્રાક્ટર |
| 169 | બારડોલી-SC-13 | રાજેન્દ્ર સોલંકી |
| 170 | મહુવા-ST-19 | કુંજન પટેલ |
| 171 | વ્યારા-ST-20 | બિપિન ચૌધરી |
| 172 | નિઝર-ST-21 | અરવિંદ ગામીત |
| 173 | ડાંગ-ST-22 | સુનીલ ગામીત |
| 174 | જલાલપોર | પ્રદીપ મિશ્રા |
| 175 | નવસારી | ઉપેશ પટેલ |
| 176 | ગણદેવી-ST-23 | પંકજ એલ. પટેલ |
| 177 | વાંસદા-ST-24 | પંકજ પટેલ |
| 178 | ધરમપુર-ST-25 | કમલેશ પટેલ |
| 179 | વલસાડ | રાજુ મરચા |
| 180 | પારડી | કેતન પટેલ |
| 181 | કપરાડા-ST-26 | જયેન્દ્ર ગાવીત |
| 182 | ઉંમરગામ-ST-27 | અશોક પટેલ |
આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022
| બેઠકનું નામ | ઉમેદવારના નામ |
|---|---|
| ચોટીલા | રાજુ કરપડા |
| માંગરોળ (જૂનાગઢ) | પિયુષ પરમાર |
| જામનગર ઉત્તર | કરસનભાઈ કરમુર |
| ગોંડલ | નિમિષા ખુંટ |
| ચોર્યાસી | પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર |
| વાંકાનેર | વિક્રમ સોરાણી |
| દેવગઢબારિયા | ભરત વાળા |
| અસારવા | જેજે મેવાડા |
| ધોરાજી | વિપુલ સખીયા |
| દિયોદર | ભેમાભાઈ ચૌધરી |
| સોમનાથ | જગમાલ વાલા |
| છોટા ઉદેપુર | અર્જુન રાઠવા |
| બેચરાજી | સાગર રબારી |
| રાજકોર ગ્રામ્ય | વશરામ સાગઠીયા |
| કામરેજ | રામ ધડુક |
| રાજકોટ દક્ષિણ | શિવલાલ બારસિયા |
| ગારિયાધાર | સુધીર વાઘાણી |
| બારડોલી | રાજેન્દ્ર સોલંકી |
| નરોડા | ઓમપ્રકાશ તિવારી |
| માંડવી (કચ્છ) | કૈલાશ ગઢવી |
| દાણીલીમડા | દિનેશ કાપડિય |
| ડીસા | ડો.રમેશ પટેલ |
| પાટણ | લાલેશ ઠક્કર |
| વેજલપુર | કલ્પેશ પટેલ ભોલાભાઈ |
| સાવલી | વિજય ચાવડા |
| ખેડબ્રહ્મા | બિપીન ગામેતી |
| નાંદોદ | પ્રફુલ વસાવા |
| પોરબંદર | જીવન જુંગી |
| નિઝર | અરવિંદ ગામીત |
| હિમતનગર | નિર્મળસિંહ પરમાર |
| ગાંધીનગર દક્ષિણ | દોલત પટેલ |
| સાણંદ | કુલદીપ વાઘેલા |
| વટવા | બિપિન પટેલ |
| અમરાઈવાડી | ભરતભાઈ પટેલ |
| કેશોદ | રામજીભાઈ ચુડાસમા |
| થાસરા | નટવરસિંહ રાઠોડ |
| શહેરા | તખ્તસિંહ સોલંકી |
| કલોલ (પંચમહાલ) | દિનેશ બારીયા |
| ગરબાડા | શૈલેષભાઈ કનુભાઈ ભાભોર |
| લિંબાયત | પંકજ તાયડે |
| ગણદેવી | પંકજ પટેલ |
| ભુજ | રાજેશ પંડોરીયા |
| ઈડર | જયંતિભાઈ પરનામી |
| નિકોલ | અશોક ગજેરા |
| સાબરમતી | જસવંત ઠાકોર |
| ટંકારા | સંજય ભટાસણા |
| કોડીનાર (SC) | વાલજીભાઈ મકવાણા |
| મહુધા | રવજીભાઈ સોમાભાઈ વાઘેલા |
| બાલાસિનોર | ઉદેસિંહ ચૌહાણ |
| મોરવા હડફ (ST) | બનાભાઈ ડામોર |
| ઝાલોદ (ST) | અનિલ ગરાસિયા |
| દેડિયાપાડા (ST) | ચૈતર વસાવા |
| વ્યારા (ST) | બિપિન ચૌધરી |
| રાપર | આંબાભાઈ પટેલ |
| વડગામ | દલપત ભાટિયા |
| મહેસાણા | ભગત પટેલ |
| વિજાપુર | ચિરાગભાઈ પટેલ |
| ભિલોડા | રૂપસિંગ ભગોડા |
| બાયડ | ચુન્નીભાઈ પટેલ |
| પ્રાંતિજ | અલ્પેશ પટેલ |
| ઘાટલોડિયા | વિજય પટેલ |
| જૂનાગઢ | ચેતન ગજેરા |
| વિસાવદર | ભૂપત ભાયાણી |
| બોરસદ | મનીષ પટેલ |
| આંકલાવ | ગજેન્દ્રસિંહ |
| ઉમરેઠ | અમરીશભાઈ પટેલ |
| કપડવંજ | મનુભાઈ પટેલ |
| સંતરામપુર | પર્વત વાઘોડિયા ફૌજી |
| દાહોદ | દિનેશ મુનિયા |
| માંજલપુર | વિરલ પંચાલ |
| સુરત ઉત્તર | મહેન્દ્ર નાવડિયા |
| સુનિલ ગામીત | ડાંગ |
| વલસાડ | રાજુ મરચા |
| કડી | એચ.કે.ડાભી |
| ગાંધીનગર ઉત્તર | મુકેશ પટેલ |
| વઢવાણ | હિતેશ પટેલ બજરંગ |
| મોરબી | પંકજ રાણસરીયા |
| જસદણ | તેજસ ગાજીપરા |
| જેતપુર (પોરબંદર) | રોહિત ભુવા |
| કાલાવડ | ડો. જીજ્ઞેશ સોલંકી |
| જામનગર ગ્રામ્ય | પ્રકાશ દોંગા |
| મહેમદાવાદ | પ્રમોદભાઈ ચૌહાણ |
| લુણાવાડા | નટવરસિંહ સોલંકી |
| સંખેડા | રંજન તડવી |
| માંડવી (બારડોલી) | સાયનાબેન ગામીત |
| મહુવા (બારડોલી) | કુંજન પટેલ ધોડિયા |
| દહેગામ | સુહાગ પંચાલ |
| એલિસ બ્રિજ | પારસ શાહ |
| નારણપુરા | પંકજ પટેલ |
| મણિનગર | વિપુલભાઈ પટેલ |
| ધંધુકા | કેપ્ટન ચંદુભાઈ બમરોલીયા |
| અમરેલી | રવિ ધાનાણી |
| લાઠી | જયસુખભાઈ દેત્રોજા |
| રાજુલા | ભરતભાઈ બલદાણીયા |
| ભાવનગર પશ્ચિમ | રાજુ સોલંકી |
| માતર | મહિપતસિંહ ચૌહાણ |
| જેતપુર (છોટા ઉદેપુર) | રાધિકા અમરસિંહ રાઠવા |
| ડભોઈ | અજીતભાઈ પરશોતમદાસ ઠાકોર |
| વડોદરા શહેર | ચંદ્રિકાબેન સોલંકી |
| અકોટા | શશાંક ખરે |
| રાવપુરા | હિરેન શિર્કે |
| જંબુસર | સાજીદ રેહાન |
| ભરૂચ | મનહરભાઈ પરમાર |
| નવસારી | ઉપેશ પટેલ |
| વાંસદા | પંકજ પટેલ |
| ધરમપુર | કમલેશ પટેલ |
| પારડી | કેતલ પટેલ |
| કપરાડા | જયેન્દ્રભાઈ ગાવિત |
| કલોલ (ગાંધીનગર) | કાંતિજી ઠાકોર |
| દરિયાપુર | તાજ કુરેશી |
| જમાલપુર – ખાડિયા | હારુન નાગોરી |
| દસાડા | અરવિંદ સોલંકી |
| પાલિતાણા | ડો.ઝેડ.પી. ખેની |
| ભાવનગર પૂર્વ | હમીર રાઠોડ |
| પેટલાદ | અર્જુન ભરવાડ |
| નડિયાદ | હર્ષદ બઘેલા |
| હાલોલ | ભરત રાઠવા |
| સુરત પૂર્વ | કંચન જરીવાલા |
| વાવ | ડો.ભીમ પટેલ |
| વિરમગામ | કુવરજી ઠાકોર |
| ઠક્કરબાપા નગર | સંજય મોરી |
| બાપુનગર | રાજેશભાઈ દીક્ષિત |
| દસ્ક્રોઇ | કિરણ પટેલ |
| ધોળકા | જટ્ટુબા ગોલ |
| ધાંગધ્રા | વાગજીભાઈ પટેલ |
| માણાવદર | કરસનબાપુ ભાદરક |
| ધારી | કાંતિભાઈ સતાસીયા |
| સાવરકુંડલા | ભરત નાકરાણી |
| મહુવા (અમરેલી) | અશોક જોળીયા |
| તળાજા | લાલુબેન નરશીભાઈ ચૌહાણ |
| ગઢડા | રમેશ પરમાર |
| ખંભાત | ભરતસિંહ ચાવડા |
| સોજીત્રા | મનુભાઈ ઠાકોર |
| લીમખેડા | નરેશ પુનાભાઈ બારીયા |
| પાદરા | જયદીપસિંહ ચૌહાણ |
| વાગરા | જયરાજસિંહ |
| અંકલેશ્વર | અંકુર પટેલ |
| માંગરોળ (બારડોલી) | સ્નેહલ વસાવા |
| સુરત પશ્ચિમ | મોક્ષેશ સંઘવી |
| ગાંધીધામ | બીટી માહેશ્વરી |
| દાંતા | એમકે બોમ્બડીયા |
| પાલનપુર | રમેશ નાભાની |
| કાંકરેજ | મુકેશ ઠક્કર |
| રાધનપુર | લાલજી ઠાકોર |
| મોડાસા | રાજેન્દ્રસિંહ પરમાર |
| રાજકોટ ઈસ્ટ | રાહુલ ભુવા |
| રાજકોટ વેસ્ટ | દિનેશ જોશી |
| કુતિયાણા | ભીમાભાઇ મકવાણા |
| બોટાદ | ઉમેશ મકવાણા |
| ઓલપાડ | ધાર્મિક માલવિયા |
| વરાછા | અલ્પેશ કથીરિયા |
| અંજાર | અર્જુન રબારી |
| ચાણસ્મા | વિષ્ણુભાઈ પટેલ |
| લીમડી | મયુર સાકરીયા |
| ફતેપુરા | ગોવિંદ પરમાર |
| સયાજીગંજ | સ્વેજલ વ્યાસ |
| ઝઘડિયા | ઊર્મિલા ભગત |
| અબડાસામાં | વસંત વાલજી ખેતાણી |
| ધાનેરામાં | સુરેશ દેવડા |
| ઊંઝામાં | ઊર્વિશ પટેલ |
| અમરાઈવાડી | વિનય ગુપ્તા |
| આણંદ | ગીરીશ શાંડિલયા |
| ગોધરામાં | રાજેશ પટેલ રાજુ |
| વાઘોડિયા | ગૌતમ રાજપૂત |
| વડોદરા શહેર | એડ્વોકેટ જીગર સોલંકી |
| માંજલપુર | વિનય ચૌહાણ |
| કરંજ | મનોજ સરોથીયા |
| મજુરા | પી વી શર્મા |
| કતારગામ | ગોપાલ ઈટાલીયા |
નવી મતદાર યાદી 2022 : ડાઉનલોડ કરો





