ધોરણ 12 પછી શું ? આર્ટસ, કોમર્સ અને સાયન્સ પછી શું ?

ધોરણ ૧૨ પછી દરેક સ્ટ્રીમ માટે અલગ અલગ કોર્સ ની વિગતવાર માહિતી મેળવીશું. જેમાં Best Course after 12 ની સંપુર્ણ માહિતી હશે, પરંતુ કોઇપણ કોર્સ પસંદ કરતા પહેલા તેના વિશેની જાણકારી મેળવી તેમાં કેવું ભવિષ્ય છે અને તે તમને ગમશે કે નહી તે પણ ધ્યાનમાં રાખવાની વિગત છે. ત્યારબાદ તમે પસંદ કરેલ કોર્સની લગતી કોલેજ અને યુનિવર્સિટી કઈ કઈ છે જેની સંપુર્ણ વિગત મેળવ્યા બાદ તમે તે કોર્સ માટે અરજી કરી શકો છો.

ધોરણ 12 આર્ટસ પછી શું કરવું ?

૧૨ આર્ટ્સ પછી ના કોર્સ નું લિસ્ટ નીચે મુજબ છે અને Dhoran 12 Arts pachi કેટલાક કોમ્પ્યુટર કોર્સ પણ છે જેની માહિતી આ આર્ટીકલમાંથી મેળવીશું.

Best course List after 12 arts in Gujarat

 • બેચલર ઓફ આર્ટસ (BA)
 • બેચલર ઓફ આર્ટસ એન્ડ બેચલર ઓફ લેજીસ્લેટીવ લો (BA LLB)
 • બેચલર ઓફ જર્નલિજમ એન્ડ માસ કમ્યુનિકેશન ( BJMC)
 • બેચલર ઓફ એલીમેંટરી એજ્યુકેશન (B.EL.Ed)
 • બેચલર ઓફ ફાઈન આર્ટ્સ (BFA)
 • બેચલર ઓફ સોશલ વર્ક (BSW)
 • બેચલર ઓફ હોટલ મેનેજ્મેન્ટ (BHM)
 • બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન (BCA)
ધોરણ 12 પછી શું ? આર્ટસ, કોમર્સ અને સાયન્સ પછી શું ?

12 આર્ટ્સ પછીના ડિપ્લોમા કોર્સનું લિસ્ટ

 • ડિપ્લોમા ઈન 3D એનિમેશન
 • ડિપ્લોમા ઈન ઈંટીરીયર ડિઝાઈનર
 • ડિપ્લોમા ઈન મલ્ટીમિડીયા 
 • ડિપ્લોમા ઈન ઈવેન્ટ મૈનેજમેન્ટ
 • ડિપ્લોમા ઈન સાઉન્ડ રેકોડીંગ
 • ડિપ્લોમા ઈન ટ્રાવેલ એન્ડ ટૂરીઝમ
 • ડિપ્લોમા ઈન એડવરટાઈઝીંગ એન્ડ માર્કેટીંગ

તો મિત્રો ધોરણ ૧૨ આર્ટ્સ પછી કયા ક્યા કોર્સ કરી શકાય તેનુ લિસ્ટ અમે ઉપર મુક્યુ છે. તમને જે ફિલ્ડ માં રસ ધરાવતા હોવ તેનું રીસર્ચ કરીને પસંદ કરી શકો, ધોરણ 12 પછી સરકારી નોકરીની માહિતી અમે નીચે મુકેલ છે જો તમે ગર્વમેન્ટ ફિલ્ડ માં જવા માંગતા હોવ તો તે લિસ્ટ પણ જોઈ શકો છો.

ધોરણ 12 કોમર્સ પછી શું કરવું ?

આપણે ૧૨ આર્ટ્સ પછી ક્યા કોર્સ કરી શકાય તેનું લિસ્ટ જોયું હવે આપડે 12 Commerce pachi su karavu તેની માહિતી મેળવીશું. ઘણા બધા વિધાર્થીઓ ૧૨ કોમર્સ પછી બી.કોમ કરતા હોય છે કેમ કે તેમને બીજા વિક્લ્પ ની એટલી માહિતી નથી હોતી તો આ રહ્યા best course after 12th commerce.

See also  ઓનલાઇન જન્મ-મરણનો દાખલો How To Download Birth / Death Certificate @eolakh.gujarat.gov.in

Best Course List after 12 commerce 

 • B.Com (General & Hons.)
 • બૈચલર ઈન બિઝનેસ સ્ટડીજ (BBS)
 • બૈચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીજ (BMS)
 • બૈચલર ઓફ કોમર્સ એન્ડ બૈચલર ઓફ લેજિસ્લેટિવ લો (B.Com LLB)
 • ચાર્ટર્ડ અકાઉંટેંસી (CA)
 • કંપની સેક્રેટરી (CS)
 • સર્ટીફાઈડ ફાઈનેંશિયલ પ્લાનર (CFP)
 • કાસ્ટ એંડ મેનેજમેંટ અકાઉંટેંટ (CMA)

ઉપરોક્ત કોર્સમાંથી B.Com LLB કોર્સ માં એડમીશન માટે તમારે CLAT ની પરીક્ષા પાસ કરવી પડશે. હવે આપડે diploma courses after 12th commerce નું લિસ્ટ જોઈશું 

12 કોમર્સ પછી ડિપ્લોમા કોર્સ નું લિસ્ટ 

 • ડિપ્લોમા ઈન ફાઈનેશિયલ
 • ડિપ્લોમા ઈન અકાઉંટિંગ 
 • ડિપ્લોમા ઈન બેંકિગ એંડ ફાઈનેંસ
 • 12 પછી સાયન્સ ના વિધાર્થીએ શું કરવું ?

ધોરણ 12 સાયન્સ પછી શું ?

Best course after 12 science for PCB & PCM: મિત્રો, ૧૨ સાયન્સ પછી કોમર્સ અને આર્ટ્સ ના વિધાર્થી કરતા ઘણા બધા કોર્સ નો વિકલ્પ તમારી સામે રહે છે. જેમાં બે વિજ્ઞાન પ્રવાહ ના આધારીત તમને પસંદ મુજબનો કોર્સ તમે પસંદ કરી શકો છો.

best course after 12 science

best course after 12 science PCB (B)

૧૨ સાયન્સ PSB પ્રવાહ માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન નો સમાવેશ થાય છે. જેમાં મહ્તમ વિધાર્થી MBBS, BDS, BHMS, BAMS વગેરે જેવા કોર્સ ની પસંદગી કરે છે તો આવો જાણીએ ૧૨ માં પીસીબી પછીના કોર્સ ની વિગત.

 •  બીએસસી ઇન એગ્રીકલ્ચર
 •   બેચલર ઓફ સાયન્સ (B.Sc)
 •  બી. ફાર્મા
 •  બાયોઇન્ફોર્મેટિક્સ
 • બેચલર ઓફ ફિઝિયોથેરાપી (BPT)
 •  માઇક્રોબાયોલોજી
 •  જીનેટિક્સ
 •  પર્યાવરણીય વિજ્ઞાન
 • ફોરેન્સિક સાયન્સ
 • નર્સિંગ
 • બાયોટેકનોલોજી
 • બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS)
 •  બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS)
 •  બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી (BHMS)
 •  બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS)
 •  બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી (BUMS)
 • બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી (BVSc. & AH)
 • PDF Book Download (2023)
 • PDF Book Download (2020)
See also  Download Gujarat Rozgaar Samachar (11-01-2017)

best course after 12 science PCM (A)

૧૨ સાયન્સ PCM માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ના પ્રવાહના વિધાર્થીઓનો સમાવેશ થાય છે, જે મુખ્યતવે એંજિનિયર બનવા માગે છે. જેમાં ઘણા બધા વિધાર્થીઓનું સપનું IIT માં એડમીશન મેળવી એન્જિનિયર બનવાનું હોય છે, IIT માં એડમીશન લેવા માટે વિધાર્થીને JEE main અને JEE Advance પાસ કરવી જરુરી છે. તો આવો જોઈએ ૧૨ પછી ક્યાં ક્યા કોર્સ માં એડમીશન મેળવી શકાય.

 • બેચલર ઇન ટેકનોલોજી (B.Tech)
 • બેચલર ઓફ સાયન્સ (B.Sc)
 • એનડીએ (NDA)
 • બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch)
 • માસ્ટર ઓફ સાઈન્સ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (MSc (CA &IT))
 • બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
 • મર્ચન્ટ નેવી (B.Sc. નોટિકલ સાયન્સ)
 • પાયલોટ (ભારતીય ફ્લાઈંગ સ્કૂલો 2-3 વર્ષનો CPL પ્રોગ્રામ આયોજિત કરે છે)
 • રેલવે એપ્રેન્ટિસ પરીક્ષા (પસંદગી પછી 4 વર્ષની તાલીમ)
 • PDF Book Download (2023)
 • PDF Book Download (2020)

મિત્રો, ઉપરોક્ત તમે ધોરણ ૧૨ પછી કયા કયા કોર્સ કરી શકો તેની માહિતી મેળવી, પરંતુ કેટલાક લોકો ધોરણ ૧૨ પછી સરકારી નોકરીની તૈયારી ચાલુ કરી દે છે, જે સારો વિક્લ્પ છે, પરંતુ કેટલીક સરકારી નોકરી મેળવવા માટે ડિગ્રી સર્ટી હોવુ જરૂરી છે, તો તમે તૈયારી સાથે તમારુ ગ્રેડ્યુએશન પુરુ કરી દો તો તમારી સામે ઘણા બધા વિક્લ્પ હશે, જેના માટે તમે અરજી કરવા લાયક ગણાશો.

આજે આપણે અહીં ૧૨ પછી સરકારી નોકરીની યાદી અહીં મુકીશું જેમાં તમે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

12 પાસ પછી સરકારી નોકરી 

 • ભારતીય સૈન્ય અધિકારી
 • ભારતીય વાયુસેના અધિકારી
 • ભારતીય નૌકાદળના અધિકારી
 • પોલીસ કોન્સ્ટેબલ
 • બિન સચિવાલય ક્લાર્ક
 • પંચાયત તલાટી
 • જુનિયર ક્લાર્ક
 • સિનિયર ક્લાર્ક
 • UGVCL, MGVCL, PGVCL, DGVCL ક્લાર્ક
 •  રાજ્ય પોલીસ
 • નીચલા વિભાગીય કારકુન
 •  ટપાલ સહાયક
 •  ડેટા એન્ટ્રી ઓપરેટર
 •  સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D
 •  કોર્ટ કારકુન
 • કોર્ટ પ્યુન
 •  મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS)
 • કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક
 •  એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
 •  જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ
 •  જુનિયર ટાઈમ કીપર
See also  UMANG App ઉમંગ એપ્લિકેશન રજીસ્ટ્રેશન અને ઉપયોગ

મિત્રો, અમારા આ આર્ટીક્લ ૧૨ પછી શું દ્વારા તમને તમારે ક્યો કોર્સ પસંદ કરવો અથવા કઈ સરકારી નોકરી મળી શકે તેની માહિતી મળી ગઈ હશે. Leave a Reply

Your email address will not be published. Required fields are marked *