પિતૃ દિવસની ઉજવણી ક્યારથી થાય છે ? કયારે થાય છે ? (Father’s Day) પર સુવિચાર

પિતૃ દિવસની ઉજવણી ક્યારથી થાય છે ? કયારે થાય છે ? (Father’s Day) પર સુવિચાર

પિતૃ દિવસ (Father’s Day) ની ઉજવણી 111 થી વધુ દેશો માં કરવા માં આવે છે. જેની તારીખ અલગ અલગ હોય છે પરંતુ ભારત માં આ દિવસ ની ઉજવણી જૂન મહિના ના ત્રીજા રવિવાર ના દિવસે કરવા માં આવે છે જેની આ વખતે 18 જૂન ના રોજ ની ઉજવણી ભારત ભર માં કરવા માં આવે છે. … Read more

હોળીનું મહત્વ, શુભેચ્છા, સ્ટેટસ, સ્ટીકર | HAPPY HOLI 2023 | APPLICATION | STICKER | STATUS

હોળીનું મહત્વ, શુભેચ્છા, સ્ટેટસ, સ્ટીકર | HAPPY HOLI 2023 | APPLICATION | STICKER | STATUS

હોળીની ખુબ ખુબ શુભેચ્છાઓ…. ❂❂ હોળીનું મહત્વ. ❂❂➜ હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવતો તહેવાર છે., જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ➜ આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. આ દિવસે સાંજે … Read more

સાળંગપુરધામમાં 54 ફૂટની હનુમાનજીની વિરાટ મૂર્તિ, 7 km દૂરથી થઇ શકશે દાદાના દર્શન King Of Salangpur

સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ મૂર્તિની થશે સ્થાપના, 5 હજાર વર્ષ સુધી રહેશે અડીખમ સાળંગપુરમાં એન્ટર થતા જ 7 કિમી દૂરથી તમને હનુમાન દાદાના દર્શન થઇ જશે.  કારણ કે કષ્ટભંજનદેવ મંદિરના પરિસરમાં 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે.  જેનું વજન 30 હજાર કિલો હશે અને પંચધાતુમાંથી મૂર્તિ બનાવવામાં આવશે. હાલ મૂર્તિ બનાવવાનું કામ હરિયાણાના ગુરુગ્રામમાં … Read more

ગિરનારની પરિક્રમા ક્યારે અને શા માટે કરવામાં આવે છે?

ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ … Read more