હોળીનું મહત્વ, શુભેચ્છા, સ્ટેટસ, સ્ટીકર | HAPPY HOLI 2023 | APPLICATION | STICKER | STATUS
હોળીની ખુબ ખુબ શુભેચ્છાઓ…. ❂❂ હોળીનું મહત્વ. ❂❂➜ હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવતો તહેવાર છે., જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ➜ આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. આ દિવસે સાંજે… Read More »