HTAT UMEDVARO NI BHARTI THASHE

H-TAT વાળા ઉમેદવારોની આચાર્ય તરીકે ભરતી થશે ગુજરાતમાં પ્રથમ વાર જ સીધી ભરતી જિલ્લાસ્તરે ભરતી કેમ્પો યોજાશે ઃ જે-તે DEOને જિલ્લાનું વેકેન્સીનું લિસ્ટ મોકલાયુ અમદાવાદ, ગુરૃવાર એચ-ટાટ એટલે કે હેડ માસ્તર માટેની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોની આચાર્યપદ માટે ગુજરાતમાં પ્રથમ વાર જ સીધી ભરતી કરાશે. કયા જિલ્લામાં કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે તેની યાદી જે-તે … Read more