ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | G3Q 2.0 | રજીસ્ટ્રેશન | વિજેતા | સર્ટિફિકેટ | Gujarat Gyan Guru Quiz 2024
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ | Gujarat Gyan Guru Quiz (G3Q Quiz) Gujarat Quiz Competition 2024: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ… Read More »