ઇ-ચલણ – ચેક કરો અને પેમેન્ટ કરો | E-Challan Gujarat

તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહિ ચેક કરો ઓનલાઈન | E-Challan Gujarat (How to Check E-Challan Status Online) | E-Challan Gujarat , | E-Challan Gujarat Payment Online

આ રીતે કરો પેમેન્ટ (How To Pay E-Challan Payment Online)

  • જો તમને જાણવા મળે કે તમારુ ચલણ ફાટ્યુ છે, તો તેનુ પેમેન્ટ ઓનલાઇન કરી શકાય છે. આના માટે ચલણના આગળ આપેલા Pay Nowના ઓપ્શન પર ક્લિક કરો. 
  • આ પછી OTP દ્વારા પોતાના મોબાઇલ નંબરને વેરિફાઇ કરો. 
  • ત્યારબાદ તમારી સામે તમારા રાજ્યના ઇ-ચલણ પેમેન્ટની વેબસાઇટ સામે આવી જશે. 
  • અહીં તમારે Next પર ક્લિક કરવુ પડશે. 
  • આટલુ કર્યા બાદ તમારી સામે પેમેન્ટ કન્ફોર્મેશનનુ પેજ આવશે.
  • હવે અહીં Proceed પર ક્લિક કરો.
  • હવે તમે જે મૉડથી પેમેન્ટ કરવા ઇચ્છો છો તે રીતે કરી શકો છો. 

ઓનલાઈન તમારા વાહનનું ચલણ જુઓ અને ભરો

  • સૌ પ્રથમ official વેબસાઇટ ની મુલાકાત લો
  • તમારા વાહનનો નંબર લખો.
  • Capcha Code લખો.
  • Submit પર ક્લિક કરો.
  • ત્રણ ઓપ્શન આવશે Paid, Unpaid અને Pending
  • Unpaid પર ક્લિક કરી તમારું પેમેન્ટ કરો.

ખોટુ ચલણ કપાયુ હોય તો કરો ફરિયાદ… (How to Complained E-Challan Online)
જો તમે કોઇ ટ્રાફિક નિયમ ના તોડ્યા હોય, અને ટ્રાફિક પોલીસે તમારુ ખોટુ ચલણ કપાયુ છે, તો તમે આની ફરિયાદ કરી શકો છો. 

ઇ-ચલણ - ચેક કરો અને પેમેન્ટ કરો | E-Challan Gujarat

Steps to Pay Traffic Challan on e-challan Official Website

  • Step 1: Visit echallan.parivahan.gov.in
  • Step 2: Select ‘Check Challan Status’ from the drop-down menu under ‘Check Online Services’.
  • Step 3: Enter the required details and captcha.
  • Step 4: Click on ‘Get Detail’.
  • Step 5: Click on ‘Pay Now’ option.
  • Step 6: Choose the mode of payment to pay challan fine.
  • Step 7: After completing the payment, you will receive a transaction ID, note it down for future reference.
See also  ટ્રાફિકના નવા નિયમોની જાણકારી….  જાણો શું છે ટ્રાફિકના નવા નિયમો….PDF ડાઉનલોડ કરો

Steps to pay Traffic Challan on the State Transport Website

  • Step 1: Visit your States’s official transport
  • Step 2: You will find a section dedicated to pay violation fines.
  • Step 3: You will be allowed to choose if you want to pay violation notices, parking charges, or spot fines, or any other charges.
  • Step 4: Choose on the appropriate link and you will be asked to enter certain details depending on the type of traffic violation.
  • Step 5: Generally, you will be asked to enter your new vehicle registration number, old registration number, or your parking violation tag number (If you know).
  • Step 6: Enter the details and the current outstanding amount.
  • Step 7: You will be allowed to make the payment using your Master or Visa Card.
  • Step 8: Do not forget to enter the Captcha in the space provided and before clicking on ‘Submit’.
  • Step 9: You will be redirected to a safe page to make your payment.

How to Pay e-Challan Online in Gujarat?

Here are the steps you can follow if you wish to make e-challan payment online in Gujarat:

  • Step 1: Visit https://echallan.parivahan.gov.in/index/accused-challan
  • Step 2: Enter your challan number, vehicle number, or DL number on the page
  • Step 3: Add the Captcha code and click on the ‘Get Detail’ tab
  • Step 4: A new page will open where you can get every detail about the e-challan
  • Step 5: Click on ‘Pay Now’ under the Payment column and proceed further
  • Step 6: Choose the mode of payment from the given options. You can pay through net banking, credit card, or debit card
  • Step 7: Once the payment is received, a confirmation message will be sent to the registered mobile number
See also  ચૂંટણીમાં ગડબડ થતી દેખાય છે? cVIGIL App દ્વારા ચૂંટણીપંચને જણાવો, ૧૦૦ મિનિટમાં જ થશે નિકાલ

How to Check & Verify Your e-Challan Status Online

In case you have misplaced the e-challan sent to you or deleted the challan SMS received from RTO, you can still get every detail about the traffic challan online. Here are the steps by which you can check and verify the e-challan status online:

  • Step 1: Visit echallan.parivahan.gov.in
  • Step 2: Click on the ‘Check Challan Status’ tab on the homepage
  • Step 3: A new page will open where you need to enter either your DL number or vehicle number
  • Step 4: In case, there’s no fine and e-challan against you, a Challan Not Found’ dialogue box will open
  • Step 5: If there’s a pending fine or e-challan against your name, then a page will open that will show you all the details about the challan

How to Check the Status of the Traffic Challan Using Gujarat E-challan App?

  • Here are the steps required to check the traffic challan using the e-challan app:
  • Step 1: Install the app.
  • Step 2: Now enter your vehicle number and click on ‘Get details’.
  • Step 3: You will now see the list of your paid and unpaid bills.

E-challan Contact @Echallan.Parivahan.Gov.In

  • For any technical problems related to eChallan you may contact
  • Email: helpdesk-echallan[at]gov[dot]in
  • or Phone: 0120-2459171 (Timings: 6:00 AM – 10:00 PM)

મહત્વપૂર્ણ લિંક: 

મેમો ચેક કરો ઓનલાઈનઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વાહન મેમો ફાટ્યો છે કે નહિ ચેક કરવાની સત્તાવાર વેબસાઇટ શું છે

E-Challan ની સત્તાવાર વેબસાઇટ https://echallan.parivahan.gov.in/index/accused-challan છે

See also  એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ પ્રવેશ મેરીટ જાહેર 2023-24


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *