મોબાઈલથી પ્લોટ / જમીન માપણી Easy GPS Fields Area Measure App

તમેં તમારા સ્માર્ટ ફોન દ્વારા હવે gujarat jamin mapani calculator 2024  માંપણી કરી શકો છો એના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે GPS Fields Area Measure અને આ એપ તમને play store માં મળી જશે. GPS Fields Area Measure એપ દ્વારા તમે કઈ રીતે જમીન માપણી કરી શકશો

Gujarat jamin mapani calculator 2024 ઘરે બેઠા

આર્ટિકલ ઓનલાઇન જમીન માપણી મોબાઈલથી 2024
માધ્યમ ઓનલાઇન 
ઉપયોગી ખેડૂતભાઈઓ માટે 
એપ નામ GPS Fields Area Measure
મોબાઈલથી પ્લોટ / જમીન માપણી Easy GPS Fields Area Measure App

મોબાઈલથી જમીન માપણી 2024 કેવી રીતે કરવી ઓનલાઇન 

તમેં તમારા સ્માર્ટ ફોન દ્વારા હવે gujarat jamin mapani calculator 2024  માંપણી કરી શકો છો એના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે GPS Fields Area Measure અને આ એપ તમને play store માં મળી જશે. GPS Fields Area Measure એપ દ્વારા તમે કઈ રીતે જમીન માપણી કરી શકશો એ તમને સ્ટેપ મુજબ નીચે જણાવવામાં આવ્યું છે. મોબાઈલ થી જમીન માપણી ખેતીવાડી જમીન માપણી સીટ

જમીન માપણી એપ્લિકેશન 2024

 1. સ્ટેપ 1. સૌ પ્રથમ પ્લે સ્ટોર માં જઈને GPS Fields Area Measure એપ તમારા મોબાઈલ માં અથવા લેપટોપમાં ડાઉનલોડ કરો.
 2. jamin mapani survey number
 3. હવે  તમારા મોબાઈલમાં લોકેશન ચાલુ કરો.
 4. એપ ઓપન થયા બાદ તમારે ઉપરના સર્ચ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારે જે જગ્યાની જમીન માપણી કરવી છે તેનું નામ લખીને સર્ચ કરવાનું રહેશે.
 5. જમીનનો વિસ્તાર સર્ચ કર્યા પછી, તમારે તળિયે + આઇકોન પર ક્લિક કરવાનું રહેશે.
 6. +આઇકોન પર ક્લિક કર્યા પછી, 3 વિકલ્પો ખુલશે, Distance, Area અને Poi, જેમાંથી તમારે Area ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 7. Area વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમને 2 વિકલ્પો જોવા મળશે,Manual Measuring વિકલ્પ હેઠળ,
 8. તમે જમીનના ફોટાના  ચાર ખૂણા પર ક્લિક કરીને જમીનનું માપ સરળતા થી લઈ શકો છો.GPS Measuring  ખેતીવાડી જમીન માપણી સીટ
 9. તમે ચાલીને જમીન માપવા માંગતા હોવ તો તમારે GPS Measuring વિકલ્પ પર ક્લિક કરવું પડશે.તોજ જમીન માપણી શક્ય બનશે,
 10. GPS Measuring ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી, તમારે એપના નીચલા ભાગ પર Start Measuring વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
 11. પસંદ કર્યા પછી તમારે જમીનની આસપાસ ચારે બાજુ ફરવું પડશે. જમીન માપણી ફી 2022 ,જમીન માપણી કેવી રીતે કરવી
See also  G-Shala એપ્લિકેશન | G-Shala Mobile App
GPS Fields Area Measure App
GPS Fields Area Measure App

તમારે જમીનની ચારેબાજુ ચાલવાનું પૂરું કર્યા પછી, તમારે એપના નીચે Stop Measuringના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, તે પછી તમને ઉપર જમીનનું માપ જોવા મળશે.જો તમે થોડા સમય પછી એપનો ઉપયોગ કરશો, તો તમને જમીનનું પાક્કું માપ જોવા મળશે. જમીન માપણી ના નિયમો

ઓનલાઇન જમીન માપણી ગણતરી 2024

જમીન માપણી અરજી જમીન માપણી નું માપ તમારે કોઈ પણ જમીન માપ જોઈ એ તે નીચે મુજબ આપેલ છે મહેસુલ સરકારી માપ છે.

જમીન માપણી pdf 2024: જમીન માપણી ની માહિતી ,Jamin mapani calculator Online 2024

જમીન દફ્તર ગુજરાત LAND RECORDS GUJARAT 2024

Easy Area : Land Area Measure
Easy Area : Land Area Measure

જમીન માપણી કોષ્ટક 2024

1 હેક્ટર =6.25 વીઘા1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર, 1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,    1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ   1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.1 માઈલ =1609 મીટર
1 સાંકળ =16 કડી, 1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ, 1 ગજ =0.61 મીટર
1 સાંકળ =33 ફૂટ,    1 કડી =0.61 મીટર
1 કડી =2 ફૂટ, 1 સાંકળ =10.06 મીટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર 1 ઘન મીટર =1000 લિટર
1 એકર=40 ગુંઠા,  1 એકર=43560 ફૂટ,  
1 વીઘા =23.51 ગુંઠા,   1 એકર=2.5 વીઘા,   
1 ગેલન =10 પાઉન્ડ1 વીઘા =16 ગુંઠા, 
1 લિટર =1000 સી.સી. 1 એકર =1.7015 વીઘા
    1 લિટર =0.2205 ગેલન 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
 1 ઘનમીટર =1000 કિગ્રા   1 એકર=4840 વાર
1 ઘનફૂટ =6.24 ગેલન,      1 વીઘા =16 ગુંઠા
1ઘનફૂટ =28.317 લિટર 1 એકર=0.4047 હેકટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ,    1 લિટર =1 કિ.ગ્રા.
1 સીસી =1 ગ્રામ1 ઘન સેમી =1 સીસી 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *