સરકારની રચના બાદ મોદી સરકારના નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવાઈ છે. ભાજપે ચાર મહત્વના મંત્રાલયો ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ પોતાની પાસે જાળવી રાખ્યાં છે જ્યારે સહયોગીઓને પણ સાચવ્યાં છે. અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર, નિર્મલા સીતારામણ અને નીતિન ગડકરીને તેમના જુના ખાતામાં જાળવી રખાયાં છે તો પૂર્વ બે મુખ્યમંત્રીઓનું કદ વધાર્યું છે. શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને મનોહરલાલ ખટ્ટરને ઊર્જા જેવા ભારેખમ મંત્રાલયો સોંપવામાં આવ્યાં છે.
મોદી કેબિનેટમાં મંત્રીઓને ખાતાની કરાઈ ફાળવણી
રાજનાથ સિંહ- રક્ષા મંત્રી
અમિત શાહ- ગૃહમંત્રી અને સહકાર મંત્રી
નીતિન ગડકરી- માર્ગ અને પરિવહન વિભાગ
જેપી નડ્ડા- આરોગ્ય, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રી
શિવરાજસિંહ ચૌહાણ- કૃષિમંત્રી અને ગ્રામીણ વિકાસમંત્રી
નિર્મલા સિતારમણ- નાણામંત્રી
એસ જયશંકર- વિદેશ મંત્રી
મનોહરલાલ ખટ્ટર- ઉર્જા મંત્રાલય, શહેરી વિકાસ
કુમાર સ્વામી(JDS)- ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલાય
પિયૂષ ગોયલ- કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય
ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રી
જિતન રામ માંઝી (HAM)- MSME મંત્રાલય
લલ્લન સિંહ (JDU)- પંચાયતી રાજ અને પશુપાલન, ફિસરિશ અન ડેરીમંત્રાલય
સર્બાનંદ સોનોવાલ- પોર્ટ અને શિપિંગ અને વોટરવેઝ મંત્રી બનાવાયા
વીરેન્દ્ર ખટીક- સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય
અશ્વિન વૈષ્ણવ-સૂચના પ્રસારણ, અને રેલવે મંત્રી
જ્યોતિરાદિત્ય સિંધિયા- સંચાર મંત્રાલય
મનસુખ માંડવિયા- શ્રમ રોજગાર અને યુવા સાસંકૃતિ અને રમતગમત મંત્રાલય
ચિરાગ પાસવાન- ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય
રામ મોહન નાયડુ-નાગરિક ઉડ્ડયન મંત્રી
અન્નપૂર્ણા દેવી- મહિલા અને બાળવિકાસ
સીઆર પાટીલ-જલશક્તિ મંત્રી
ભૂપેંદ્ર યાદવ- પર્યાવરણ મંત્રી
હરદિપસિંહ પૂરી- પેટ્રોલિયમ અને ગેસ
પ્રહલાદ જોશી- ગ્રાહક બાબતોનું મંત્રાલય
ગજેન્દ્ર સિંહ શેખાવત – સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય
જૂએલ ઓરમ- આદિજાતી વિકાસ મંત્રાલય
ગીરિરાજ સિંહ- કાપડ મંત્રી
શ્રીપદ નાઈક ઉર્જા મંત્રાલય (MoS)
કિરન રિજિજૂ- સંસદીય બાબતોના મંત્રી
તોખાન સાહુ – શહેરી વિકાસ મંત્રાલય (MoS)
સુરેશ ગોપી- સંસ્કૃતિ અને પ્રવાસન (MoS)
જિ કિશન રેડ્ડી- કોલસા અને ખાણ ખનીજ મંત્રાલય
રાવ ઈન્દ્રજિત સિંહ-
મોદી સરકારના નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી PDF Download