વર્લ્ડ કપ માટે ભારતની ટીમની જાહેરાત | India Team T20 World Cup

વર્લ્ડ કપ માટે ભારતની ટીમની જાહેરાત, આ ખેલાડીઓનો થયો સમાવેશ; આ ખેલાડીઓના કપાયા પતા

India Team T20 World Cup: જુન મહિનામા વેસ્ટ ઇન્ડીઝ અને યુ.એસ.એ. મા રમાનાર વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની BCCI દ્વારા જાહેરાત કરવામા આવી છે. જેમા હાલ ચાલુ IPL મા ખેલાડીઓના પરફોર્મન્સ ને આધારે ઘણા યુવા ચેહરાઓને તક આપવામા આવી છે. તો સતત આઉટ ફોર્મ રહેલા ઘણા દિગ્ગજ ખેલાડીઓની બાદબાકી કરવામા આવી છે.

India Team T20 World Cup

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ નીચે મુજબ છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • યસસ્વી જયસ્વાલ
  • વિરાટ કોહલી
  • સૂર્યકુમાર યાદવ
  • રીષભ પંત(વિકેટકીપર)
  • સંજુ સેમસન ( વિકેટ કીપર)
  • હાર્દિક પંડયા (વા.કેપ્ટન)
  • શીવમ દૂબે
  • રવીન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • કુલદીપ યાદવ
  • યુઝવેન્દ્ર ચહલ
  • જસપ્રીત બુમરાહ
  • અર્શદીપ સિંઘ
  • મોહમ્મ્દ સીરાજ

સ્ટેન્ડ બાય ખેલાડીઓ:

  • શુભમન ગીલ
  • ખલીલ એહમદ
  • રીંકુ સિંહ
  • આવેશ ખાન
વર્લ્ડ કપ માટે ભારતની ટીમની જાહેરાત | India Team T20 World Cup

વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા ની આગેવાની મા જુન મહિનામા રમાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામા આવી છે. જેમા તમામ રીતે સંતુલીત ટીમ બને તેવા બીસીસીઆઇ દ્વારા પ્રયાસો કરવામા આવ્યા છે.

  • ઓપનર: ઓપનીંગ બેટસમેન તરીકે રોહિત શર્મા ની સાથે જયસ્વાલ ની પસંદગી કરવામા આવી છે.
  • મીડલ ઓર્ડર: મીડલ ઓર્ડર મા વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને શીવમ દૂબે ની પસંદગી કરવામા આવી છે.
  • ઓલ રાઉન્ડર; ઓલ રાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા અને અક્ષર પટેલ ની પસંદગી કરવામા આવી છે.
  • સ્પીન બોલર: સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવ અને યુઝવન્દ્ર ચહલ ની પસંદગી કરવામા આવી છે.
  • પેસ બોલર: ફાસ્ટ બોલર તરીકે બુમરાહ, અર્શદીપ સિંઘ અને સીરાજ ની પસંદગી કરવામા આવી છે.

અગત્યની લીંક

BCCI ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
Home Pageઅહિં ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *