જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2025-26 પરીક્ષા, ફોર્મ JNVST Class 6 Admission

By | July 19, 2024

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2025: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2025 માટે ધોરણ 6 (છ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2025

પોસ્ટ ટાઈટલનવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2025
પોસ્ટ નામજવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ
પ્રવેશધોરણ 6
વર્ષ માટે પ્રવેશ2025-26
અરજી છેલ્લી તારીખ16-09-2024
સત્તાવાર વેબસાઈટnavodaya.gov.in
અરજી પ્રકારઓનલાઈન

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023-24

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર

ઉમેદવાર ધોરણ 5મા શૈક્ષણિક વર્ષ 2024-25મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2012 થી 31/07/2014 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.

નવોદય વિદ્યાલય પ્રવેશ 2025

વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ

  • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
  • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્ર્વાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
  • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ

  • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
  • 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025

અરજી તારીખ16 જુલાઈ 2024
અરજી છેલ્લી તારીખ16 સપ્ટેમ્બર 2024
પ્રવેશ પરીક્ષા તારીખ18 જાન્યુઆરી 2025

Important Link

નવોદય પ્રવેશ વર્ષ 2025/26 જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો

નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ

પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

વિષયપ્રશ્નોમાર્ક્સ
માનસિક ક્ષમતા કસોટી4050
ગણિત કસોટી2025
ભાષા કસોટી2025
કુલ80 પ્રશ્નો100 માર્ક્સ

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024

પ્રવૃત્તિમહત્વપૂર્ણ તારીખો
નવોદય વિદ્યાલય વર્ગ 6 ની પ્રવેશ સૂચના દ્વારા બહાર પાડવામાં આવેલ છે16 જુલાઈ 2024
JNVST પ્રવેશ 2025ની શરૂઆતની તારીખ16 જુલાઈ 2024
JNVST 2025 ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ16 સપ્ટેમ્બર 2024
JNVST 2025 પરીક્ષાની તારીખ18 જાન્યુઆરી 2025
JNVST 2025 પ્રવેશ કસોટી (પહાડી વિસ્તારો માટે)12 એપ્રિલ 2025
JNVST એડમિટ કાર્ડ 2025જાન્યુઆરી 2025
JNVST પરિણામ 2025માર્ચ 2025

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જાહેરાતઅહીં ક્લિક કરો
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
અરજીઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024

પરીણામ જુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *