કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025 ડાઉનલોડ Karkirdi Margdarshan Visheshank 2025

સરકારી ભરતી વિષે માહિતી અહીં ક્લિક કરો

અમારી WhatsApp ચેનલમાં જોડાઓ Join Now

વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે એ આશયથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઈ રાખીને વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે. આમ છતાં વિદ્યાર્થી મિત્રો કે વાલી મિત્રોને તેમાં કોઈ હકીકત અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો સંબંધિત લેખક / સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી છે.

આ પુસ્તક હાથવગુ રાખવા જેવુ છે. વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને નવા નવા કેરીયર માર્ગ અને સાચુ માર્ગદર્શન મળી રહે તે હેતીથી આ પુસ્તક દર વર્ષે ગુજરાત માહિતી ખાતા દ્રારા પ્રકાશિત કરવામાં આવે છે.

બુકકારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025
લેખકગુજરાત માહિતી વિભાગ
ભાષાગુજરાતી
Size: 4 MB
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025 ડાઉનલોડ Karkirdi Margdarshan Visheshank 2025

માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવતો ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2025 વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે નવી રાહ ચીંધનારું ઉપયોગી પુસ્તક છે. ધોરણ 10 અને 12 તેમજ સ્નાતક બાદ કારકિર્દી ઘડતર માટે થતી વિદ્યાર્થીઓની મૂઝવણને દૂર કરનારું આ પુસ્તક તેના ઉપયોગના કારણે જાગૃત વિદ્યાર્થીવર્ગમાં જાણીતું છે.

દરેક વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને પોતાના ભવિષ્ય અંગે ચિંતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને ધોરણ 10 ને ધોરણ 12 પછી શું કરવુ અને કયા ક્ષેત્રમાં પોતાનુ ભવિષ્ય બનાવવુ તેની ચિંતા હોય છે. આ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2025 વિવિધ અને નવા નવા કારકિર્દીના વિકલ્પો વિશે તજજ્ઞો દ્રારા વિગતવાર સમજુતી આપી છે.

Gujarat Information Department

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2023 ડાઉનલોડ

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ડાઉનલોડ Karkirdi Margdarshan Visheshank Download

આ પણ વાંચો  કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2026 ડાઉનલોડ Karkirdi Margdarshan Visheshank 2026
Updated: April 30, 2026 — 10:55 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

gujaratieducation.in © 2025 Frontier Theme