લોકસભા ચૂંટણી ૨૦૨૪ : ગુજરાત ભાજપની ૧૫ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર

લોકસભા ચૂંટણી ગુજરાત ભાજપની પ્રથમ યાદી

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કેન્દ્રીય સમિતિની મહlત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરા કરી છે. જ્યારે ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. 

ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના આ ઉમેદવારોના નામ

•કચ્છ -વિનોદભાઈ લંબાસી

•બનાસકાઠાં – શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી

•પાટણ – ભરત ડાભી

•ગાંધીનગર – અમિત શાહ

•અમદાવાદ પશ્ચિમ – અનુસૂચિત જાતિ દિનેશભાઈ મકવાણા

•રાજકોટ – પુરષોત્તમ રૂપાલા

•પોરબંદર – મનસુખભાઈ માંડવીયા

•જામનગર – પૂનમ બેન માડમ

•આણંદ – મિતેશ રમેશ પટેલ

•ખેડા – દેવું સિંહ ચોંહાણ

•પંચમહાલ – રાજપાલ સિંહ મહેન્દ્ર સિંહ જાદવ

•દાહોદ – જશવંત સિંહ ભાંભોર

•ભરૂચ – મનસુખભાઈ વસાવા

•બારડોલી – પ્રભુભાઈ વસાવા

•નવસારી – સી.આર.પાટીલ

List Download

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે.

See also  Satma Pagarpanch Related News


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *