ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન, કઇ બેઠક પર કેટલું મતદાન ?
ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન, કઇ બેઠક પર કેટલું મતદાન ? (03:00 PM)3 વાગ્યા સુધી રાજ્યમાં 43% મતદાનસૌથી વધુ છોટાઉદેપુરમાં 47% મતદાનસૌથી ઓછુ મહીસાગર જિલ્લામાં 38% મતદાન LIVE UPDATE: (02:00 PM)બપોરે 2 વાગ્યા સુધીમાં 39% મતદાનસૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 43% મતદાનસૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 34% મતદાન LIVE UPDATE: (01:00 PM) બપોરે 1 વાગ્યા સુધીમાં 29% મતદાન… Read More »