EPFO આ રીતે પૈસા ઉપાડી શકો છો, ઘરે બેઠા ઉપાડો PFના પૈસા
ઇપીએફ એટલે કો એમ્પલોય પ્રોવિડેંટ ફંડના પૈસા તમારી સેલેરીમાંથી કાપે છે. દર મહિને તમારા બેઝિક પગારમાંથી 12% પીએફ કાપવામાં આવે છે. આ ભાગ તમારા અને સંસ્થા બંને તરફથી જમા થાય છે. એક ત્રીજો ભાગ પેંશન ફંડના રૂપમાં જમા કરવામાં આવે છે. આ એમ્પ્લોયરના ખાતમાંથી જનાર પીએફમાંથી કાપવામાં આવે છે. જો તમારે તમારા પીએફ ફંડમાંથી અચાનક… Read More »