તમારા ગામ અને શહેરની 2002ની મતદારયાદી ડાઉનલોડ કરો Matdaryadi Gujarat 2002
તમારા ગામ અને શહેરની 2002ની મતદારયાદી ECIની જાહેરાત મુજબ ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ઘરે ઘરે પહોંચીને મતદાર યાદીમાં નોંધણી માટેના ફોર્મ વહેંચી રહ્યા છે, મતદારોએ આ ફોર્મમાં અપડેટેડ માહિતી ભરવાની રહેશે ત્યાર બાદ BLOs મતદારો પાસેથી ફોર્મ એકઠા કરશે અને ચૂંટણી પંચને માહિતી સબમિટ કરશે. અ પ્રક્રિયા … Read more