મેરા બિલ મેરા અધિકાર યોજના 2023 Mera Bill Mera Adhikar App
મોદી સરકારની નવી યોજના, 1 કરોડ સુધીના ઈનામ જીતવાની તક મોદી સરકારે આજથી દેશના 6 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ન્યૂનતમ રુ. 200ના GST બિલથી તમે દર મહિને 10 લાખ સુધીના ઈનામો જીતી શકો છો. તમે દર 3 મહિને 1 કરોડ પણ જીતી શકો છો. આ … Read more