Tag Archives: PAN link with Aadhar

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો…ચેક કરો…નહીતો ..દંડ થશે..

પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો માટે આ સમાચાર સૌથી મહત્ત્વના છે. કારણકે, કોઈપણ નાણાંકિય વ્યવહાર હોય કોઈપણ પ્રકારની પૈસાની લેવડ-દેવડ હોય કે પછી બેંક સાથેનો કોઈ સીધો વ્યવહાર હોય ત્યારે મોટી રકમનો આર્થિક વ્યવહાર કરતી વખતે તમારી પાન કાર્ડની જરૂર અવશ્ય પડતી હોય છે. મકાન-દુકાન કે વાહનની ખરીદી માટે પણ લોન લેતી વખતે પાન… Read More »