વ્હાલી દિકરી યોજના | Vhali Dikri Yojana Application Form / Registration

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

વહાલી દીકરી યોજના 2022 (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી, official website, PDF Form Download) | Vahali Dikri Yojana in Gujarati | Gujarat Vahali Dikri Yojana | wcd gujarat | wcd gujarat vahli dikri yojana | વ્હાલી દીકરી લગ્ન યોજના  | લાડકી દીકરી યોજના | vahali dikri yojana in gujarati pdf download

ગુજરાત સરકાર એ સમય દરમિયાન મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. 

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હઝાર રૂપિયા  (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં  આપવામાં આવે છે. 

શું લાભ મળશે?
 • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
 • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
 • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
 • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

લાભ લેવા માટે પાત્રતા
 • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
 • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

Related Posts  કોરોનાથી મૃત્યુ 50 હજારનું વળતર | Corona Died -Rs 50,000 Sahay


લાભ મેળવવા માટે જરૂરી પુરાવા
 • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
 • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર
 • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
 • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
 • દીકરી નો જન્મ દાખલો અને બેંક ખાતાની નકલ
 • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
 • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

Vahli Dikri Yojana Application Form

Like the other state government schemes such as Haryana (Ladli Scheme), Karnataka (Bhagyashree Scheme), Rajasthan (Raj Shree Yojana), Maharashtra (Majhi Kanya Bhagyashree Scheme), Madhya Pradesh(Ladli Laxmi Yojana) and West Bengal (Kanya Prakalpa Scheme), State Government of Gujarat also announced Vahli Dikri Yojana. Under this scheme, the government will provide financial assistance to the girl child. Beneficiaries will get this assistance in three stages. For the successful implementation of the scheme in the state, the government has sanctioned 133 crore rupees in the state budget for this scheme.

વ્હાલી દિકરી યોજના | Vhali Dikri Yojana Application Form / Registration

कक्षा 1 में दाखिला लेने वाली कन्या को 4,000 रुपये और कक्षा-9 में पहुँचने पर 6,000 रुपये की मिलेगी आर्थिक मदद

વ્હાલી દિકરી યોજના | Vhali Dikri Yojana Application Form / Registration
When Will Assistance be TransferredDetailsAmount under Vahali Dikri Yojana
Enrollment in Class 1stEarly Intervention PartRs. 4,000
Enrollment in Class 9thLate Intervention PartRs. 6,000
Attaining 18 years of AgeWedding or Higher EducationRs. 1,00,000

Gujarat Vahali Dikri Yojana Eligibility

 आवेदक Vahali Dikri Yojna के लिए निम्नलिखित पात्रता मानदंड को पूरा करना चाहिए: –

 • आवेदक गुजरात राज्य का स्थायी निवासी होना चाहिए।
 • ऐसे परिवार जिनकी वार्षिक आय 2 लाख रूपये से कम है ।
 • योजना का लाभ प्रथम 2 लडकियों को ही मिलेगा ।
Related Posts  પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના | PM Gati Shakti Yojana

Silent Features of the scheme

 • This scheme is completely government-funded
 • The government will give Rs. 110000/- to the beneficiaries
 • Applicants can apply through both the modes online and offline too
 • Beneficiaries will get the financial assistance directly in their bank account through bank transfer

Scholarship Amount Distribution

 • Beneficiaries will get Rs. 4000/- in first enrollment in class 1st
 • Second enrollment will be given in class 9th and the amount will be Rs. 6000/-
 • Beneficiaries will get Rs. 100000/- when she attains age of 18 years.

Eligibility Criteria

 • This scheme is for the first two girl child of the family
 • Applicant must belong to Gujarat state
 • Applicant must have a bank account
 • Annual income of the applicant’s family should not more than Rs. 2 Lakh

Documents Required

 • Domicile Certificate
 • Birth Certificate
 • Income Certificate (Upto 2 Lakh Rupee Annual)
 • Parents Identity Proof
 • Bank Account Passbook
 • Photograph

Documents Required List for Vahali Dikri Scheme Gujarat

 • आधार कार्ड / Aadhar Card
 • मुलनिवास प्रमाणपत्र / Domicile Certificate
 • जन्म प्रमाणपत्र / Birth Certificate
 • आय प्रमाण पत्र (अधिकतम 2 लाख वार्षिक) / Income Certificate (Upto 2 Lakh Rs Annual)
 • माता-पिता का पहचान प्रमाणपत्र / Parents Identity Proof
 • बैंक खाता पासबुक / Bank Account Passbook
 • पासपोर्ट साइज फोटो / Photo
વ્હાલી દિકરી યોજના | Vhali Dikri Yojana Application Form / Registration

Born After 02 August 2019 View detail – Click Here

વ્હાલી દિકરી યોજના | Vhali Dikri Yojana Application Form / Registration
વ્હાલી દિકરી યોજના | Vhali Dikri Yojana Application Form / Registration
વ્હાલી દિકરી યોજના | Vhali Dikri Yojana Application Form / Registration

3 Comments

Add a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *