Vidyasahayak Sahayak Bharti 2014 – Languages Merit Official News Gujarati Education ખાસ સૂચના વિદ્યાસહાયક ભરતી-2014 (ધો.6 થી 8) ભાષાઓનું (અંગ્રેજી/ગુજરાતી/હિન્દી/સંસ્કૃત) ફાઈનલ મેરીટ તા.19/03/2015ના રોજ જોઈ શકાશે અને મેરીટમાં આવતા ઉમેદવારો તેમના કૉલ-લેટર વેબસાઈટ પરથી મેળવી શકશે. વેબસાઈટ જોતા રહેવા સૂચના છે.