આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે, ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો : પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી.
- આધાર-પાનકાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે સ્પસ્ટતા
- વાયરલ મેસેજ તદ્દન ખોટા હોવાનું ખુલાસો
- હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે
- આધાર-પાનકાર્ડને લિંક કરવા અંગે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે. ગુજરાત હાઈકોર્ટના અગાઉના ચૂકાદાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આધાર-પાનકાર્ડ લિંક ફરજિયાત ન હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જે તદ્દન ખોટો છે.
પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે કેમ ?…ચેક કરો…અહીં ક્લિક કરો
ઘરબેઠાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે ઓનલાઈન લિંક કરો…અહીં ક્લિક કરો.
આધાર-પાનકાર્ડ લિંક અંગે વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો
આધાર-પાનકાર્ડ લિંક અંગે હાઈકોર્ટના વાયરલ મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે. આધાર અને પાનકાર્ડ લિંક કરવા મામલે અગાઉના ચુકાદાનો કોઈ આધાર નથી. આ ચુકાદાના આધારે કોઈ આધાર-પાનકાર્ડ લિંક અંગેનો નિર્ણય કરવો નહીં તેમ વકીલે જણાવ્યું છે.