ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું

By | November 18, 2022

આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે, રાજ્યના 33 જિલ્લામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી વતી પૂરી તાકાત લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા ઉમેદવારોની જાહેરાત કરી હતી. અત્યાર સુધી, આમ આદમી પાર્ટીએ રાજ્યની સૌથી વધુ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

બે તબક્કામાં મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે 89 સીટો પર મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. તો 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કા માટે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. 

ક્રમબેઠકઆપ ઉમેદવાર
1અબડાસા-વસંત ખેતાણી
2માંડવી-કૈલાશ ગઢવી
3ભુજ-રાજેશ પાંડોરિયા
4અંજારઅરજણ રબારી
5ગાંધીધામ-SC-1બી. ટી. મહેશ્વરી
6રાપરઆંબાભાઈ પટેલ
7વાવ-ડૉ. ભીમ પટેલ
8થરાદવિરચંદ ચાવડા
9ધાનેરાસુરેશ દેવડા
10દાંતા-ST-1એમ.કે. બુંબડિયા
11વડગામ-SC-2દલપત ભાટિયા
12પાલનપુરરમેશ નાભાણી
13ડીસાડૉ. રમેશ પટેલ
14દિયોદરભેમાભાઈ ચૌધરી
15કાંકરેજમુકેશ ઠક્કર
16રાધનપુરલાલજી ઠાકોર
17ચાણસ્માવિષ્ણુ પટેલ
18પાટણલાલેશ ઠક્કર
19સિદ્ધપુરમહેન્દ્ર રાજપૂત
20ખેરાલુદિનેશ ઠાકોર
21ઊંઝાઉર્વિશ પટેલ
22વીસનગરજયંતી પટેલ
23બેચરાજીસાગર રબારી
24કડી-SC-3એચ. કે. ડાભી
25મહેસાણાભગત પટેલ
26વીજાપુરચિરાગ પટેલ
27હિંમતનગરનિર્મલસિંહ પરમાર
28ઈડર- SC-4જયંતી પ્રણામી
29ખેડબ્રહ્મા-ST-2બિપિન ગામેતી
30ભિલોડા-ST-3રૂપસિંહ ભગોડા
31મોડાસારાજેન્દ્રસિંહ પરમાર
32બાયડચુનીભાઈ પટેલ
33પ્રાંતિજઅલ્પેશ પટેલ
34દહેગામસુહાગ પંચાલ
35ગાંધીનગર દક્ષિણદોલત પટેલ
36ગાંધીનગર ઉત્તરમુકેશ પટેલ
37માણસાભાસ્કર પટેલ
38કલોલકાંતિજી ઠાકોર
39વીરમગામકુંવરજી ઠાકોર
40સાણંદકુલદીપ વાઘેલા
41ઘાટલોડિયાવિજય પટેલ
42વેજલપુરકલ્પેશ પટેલ ભોલો
43વટવાબિપિન પટેલ
44એલિસબ્રિજપારસ શાહ
45નારણપુરાપંકજ પટેલ
46નિકોલઅશોક ગજેરા
47નરોડાઓમપ્રકાશ તિવારી
48ઠક્કરબાપાનગરસંજય મોરી
49બાપુનગરરાજેશ દીક્ષિત
50અમરાઈવાડીવિનય ગુપ્તા
51દરિયાપુરતાજ કુરેશી
52જમાલપુર-ખાડિયાહારુન નાગોરી
53મણિનગરવિપુલ પટેલ
54દાણીલીમડા-SC-5દિનેશ કાપડિયા
55સાબરમતીજશવંત ઠાકોર
56અસારવા-SC-6જે. જે. મેવાડા
57દસક્રોઈકિરણ પટેલ
58ધોળકાજટુભા ગોલ
59ધંધૂકાચંદુ બમરોલિયા
60દસાડા-SC-7અરવિંદ સોલંકી
61લીંબડીમયૂર સાકરિયા
62વઢવાણહિતેશ પટેલ
63ચોટીલારાજુ કરપડા
64ધ્રાંગધ્રાવાઘજી પટેલ
65મોરબીપંકજ રાણસરિયા
66ટંકારાસંજય ભટાસણા
67વાંકાનેરવિક્રમ સોરાણી
68રાજકોટ પૂર્વરાહુલ ભૂવા
69રાજકોટ પશ્ચિમદિનેશ જોશી
70રાજકોટ દક્ષિણશિવલાલ બારસિયા
71રાજકોટ ગ્રામ્ય SC-8વશરામ સાગઠિયા
72જસદણતેજસ ગાજીપરા
73ગોંડલનિમિષા ખૂંટ
74જેતપુરરોહિત ભૂવા
75ધોરાજીવિપુલ સખિયા
76કાલાવડ-SC-9ડૉ. જિજ્ઞેશ સોલંકી
77જામનગર ગ્રામ્યપ્રકાશ દોંગા
78જામનગર ઉત્તરકરશન કરમૂર
79જામનગર દક્ષિણવિશાલ ત્યાગી
80જામજોધપુરહેમંત ખવા
81ખંભાળિયાઈસુદાન ગઢવી
82દ્વારકાલખમણ નકુમ
83પોરબંદરજીવન જુંગી
84કુતિયાણાભીમા મકવાણા
85માણાવદરકરસન ભાદરકા
86જૂનાગઢચેતન ગજેરા
87વીસાવદરભૂપત ભાયાણી
88કેશોદરામજી ચૂડાસમા
89માંગરોળપીયૂષ પરમાર
90સોમનાથજગમાલ વાળા
91તાલાલાદેવેન્દ્ર સોલંકી
92કોડિનાર-SC-10વાલજી મકવાણા
93ઊનાસેજલ ખૂંટ
94ધારીકાંતિ સતાસિયા
95અમરેલીરવિ ધાનાણી
96લાઠીજયસુખ દેત્રોજા
97સાવરકુંડલાભરત નાકરાણી
98રાજુલાભરત બલદાણિયા
99મહુવાઅશોક જોલિયા
100તળાજાલાલુબહેન ચૌહાણ
101ગારિયાધારસુધીર વાઘાણી
102પાલિતાણાડૉ. ઝેડ. પી. ખેની
103ભાવનગર ગ્રામ્યખુમાણસિંહ ગોહિલ
104ભાવનગર પૂર્વહમીર રાઠોડ
105ભાવનગર પશ્ચિમરાજુ સોલંકી
106ગઢડા-SC-11રમેશ પરમાર
107બોટાદઉમેશ મકવાણા
108ખંભાતઅરુણ ગોહિલ
109બોરસદમનીષ પટેલ
110આંકલાવગજેન્દ્ર સિંહ
111ઉમરેઠઅમરીશ પટેલ
112આણંદગિરીશ શાંડિલ્ય
113પેટલાદઅર્જુન ભરવાડ
114સોજીત્રામનુભાઈ ઠાકોર
115માતરલાલજી પરમાર
116નડિયાદહર્ષદ વાઘેલા
117મહેમદાવાદપ્રમોદ ચૌહાણ
118મહુધારવજી વાઘેલા
119ઠાસરાનટવરસિંહ રાઠોડ
120કપડવંજમનુભાઈ પટેલ
121બાલાસિનોરઉદેસિંહ ચૌહાણ
122લુણાવાડાનટવરસિંહ સોલંકી
123સંતરામપુર-ST-4પર્વત વાગોડિયા ફૂલજી
124શહેરાતખતસિંહ સોલંકી
125મોરવાહડફ-ST-5બનાભાઈ ડામોર
126ગોધરાબાકી-4
127કાલોલદિનેશ બારિયા
128હાલોલભરત રાઠવા
129ફતેપુરા- ST-6બાકી-5
130ઝાલોદ- ST-7અનિલ ગરાસિયા
131લીમખેડા- ST-8નરેશ બારિયા
132દાહોદ- ST-9દિનેશ મુનિયા
133ગરબાડા- ST-10શૈલેશ ભાભોર
134દેવગઢબારિયાભરત વાખલા
135સાવલીવિજય ચાવડા
136વાઘોડિયાગૌતમ રાજપૂત
137છોટાઉદેપુર-ST-11અર્જુન રાઠવા
138જેતપુરપાવી- ST-12રાધિકા રાઠવા
139સંખેડા- ST-13રંજન તડવી
140ડભોઈઅજિત ઠાકોર
141વડોદરા સિટી- SC-12જિગર સોલંકી
142સયાજીગંજસ્વેજલ વ્યાસ
143અકોટાશશાંક ખરે
144રાવપુરાહીરેન શિરકે
145માંજલપુરવિનય ચૌહાણ
146પાદરાસંદીપ સિંહ રાજ
147કરજણપરેશ પટેલ
148નાંદોદ- ST-14પ્રફુલ વસાવા
149ડેડિયાપાડા- ST-15ચૈતર વસાવા
150જંબુસરસાજીદ રેહાન
151વાગરાજયરાજ સિંહ
152ઝઘડિયા-ST-16ઉર્મિલા ભગત
153ભરૂચમનહર પરમાર
154અંકલેશ્વરઅંકુર પટેલ
155ઓલપાડધાર્મિક માલવિયા
156માંગરોળ-ST-17સ્નેહલ વસાવા
157માંડવી- ST-18સાયનાબેન ગામીત
158કામરેજરામ ધડુક
159સુરત પૂર્વકંચનભાઈ જરીવાલા
160સુરત ઉત્તરમહેન્દ્ર નાવડિયા
161વરાછા રોડઅલ્પેશ કથીરિયા
162કરંજમનોજ સોરઠિયા
163લિંબાયતપંકજ તાયડે
164ઉધનામહેન્દ્ર પાટીલ
165મજૂરાPVS શર્મા
166કતારગામગોપાલ ઈટાલિયા
167સુરત પશ્ચિમમોક્ષેશ સંઘવી
168ચોર્યાસીપ્રકાશ કોન્ટ્રાક્ટર
169બારડોલી-SC-13રાજેન્દ્ર સોલંકી
170મહુવા-ST-19કુંજન પટેલ
171વ્યારા-ST-20બિપિન ચૌધરી
172નિઝર-ST-21અરવિંદ ગામીત
173ડાંગ-ST-22સુનીલ ગામીત
174જલાલપોરપ્રદીપ મિશ્રા
175નવસારીઉપેશ પટેલ
176ગણદેવી-ST-23પંકજ એલ. પટેલ
177વાંસદા-ST-24પંકજ પટેલ
178ધરમપુર-ST-25કમલેશ પટેલ
179વલસાડરાજુ મરચા
180પારડીકેતન પટેલ
181કપરાડા-ST-26જયેન્દ્ર ગાવીત
182ઉંમરગામ-ST-27અશોક પટેલ

આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022

બેઠકનું નામઉમેદવારના નામ
ચોટીલારાજુ કરપડા
માંગરોળ (જૂનાગઢ)પિયુષ પરમાર
જામનગર ઉત્તરકરસનભાઈ કરમુર
ગોંડલનિમિષા ખુંટ
ચોર્યાસીપ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
વાંકાનેરવિક્રમ સોરાણી
દેવગઢબારિયાભરત વાળા
અસારવાજેજે મેવાડા
ધોરાજીવિપુલ સખીયા
દિયોદરભેમાભાઈ ચૌધરી
સોમનાથજગમાલ વાલા
છોટા ઉદેપુરઅર્જુન રાઠવા
બેચરાજીસાગર રબારી
રાજકોર ગ્રામ્યવશરામ સાગઠીયા
કામરેજરામ ધડુક
રાજકોટ દક્ષિણશિવલાલ બારસિયા
ગારિયાધારસુધીર વાઘાણી
બારડોલીરાજેન્દ્ર સોલંકી
નરોડાઓમપ્રકાશ તિવારી
માંડવી (કચ્છ)કૈલાશ ગઢવી
દાણીલીમડાદિનેશ કાપડિય
ડીસાડો.રમેશ પટેલ
પાટણલાલેશ ઠક્કર
વેજલપુરકલ્પેશ પટેલ ભોલાભાઈ
સાવલીવિજય ચાવડા
ખેડબ્રહ્માબિપીન ગામેતી
નાંદોદપ્રફુલ વસાવા
પોરબંદરજીવન જુંગી
નિઝરઅરવિંદ ગામીત
હિમતનગરનિર્મળસિંહ પરમાર
ગાંધીનગર દક્ષિણદોલત પટેલ
સાણંદકુલદીપ વાઘેલા
વટવાબિપિન પટેલ
અમરાઈવાડીભરતભાઈ પટેલ
કેશોદરામજીભાઈ ચુડાસમા
થાસરાનટવરસિંહ રાઠોડ
શહેરાતખ્તસિંહ સોલંકી
કલોલ (પંચમહાલ)દિનેશ બારીયા
ગરબાડાશૈલેષભાઈ કનુભાઈ ભાભોર
લિંબાયતપંકજ તાયડે
ગણદેવીપંકજ પટેલ
ભુજરાજેશ પંડોરીયા
ઈડરજયંતિભાઈ પરનામી
નિકોલઅશોક ગજેરા
સાબરમતીજસવંત ઠાકોર
ટંકારાસંજય ભટાસણા
કોડીનાર (SC)વાલજીભાઈ મકવાણા
મહુધારવજીભાઈ સોમાભાઈ વાઘેલા
બાલાસિનોરઉદેસિંહ ચૌહાણ
મોરવા હડફ (ST)બનાભાઈ ડામોર
ઝાલોદ (ST)અનિલ ગરાસિયા
દેડિયાપાડા (ST)ચૈતર વસાવા
વ્યારા (ST)બિપિન ચૌધરી
રાપરઆંબાભાઈ પટેલ
વડગામદલપત ભાટિયા
મહેસાણાભગત પટેલ
વિજાપુરચિરાગભાઈ પટેલ
ભિલોડારૂપસિંગ ભગોડા
બાયડચુન્નીભાઈ પટેલ
પ્રાંતિજઅલ્પેશ પટેલ
ઘાટલોડિયાવિજય પટેલ
જૂનાગઢચેતન ગજેરા
વિસાવદરભૂપત ભાયાણી
બોરસદમનીષ પટેલ
આંકલાવગજેન્દ્રસિંહ
ઉમરેઠઅમરીશભાઈ પટેલ
કપડવંજમનુભાઈ પટેલ
સંતરામપુરપર્વત વાઘોડિયા ફૌજી
દાહોદદિનેશ મુનિયા
માંજલપુરવિરલ પંચાલ
સુરત ઉત્તરમહેન્દ્ર નાવડિયા
સુનિલ ગામીતડાંગ
વલસાડરાજુ મરચા
કડીએચ.કે.ડાભી
ગાંધીનગર ઉત્તરમુકેશ પટેલ
વઢવાણહિતેશ પટેલ બજરંગ
મોરબીપંકજ રાણસરીયા
જસદણતેજસ ગાજીપરા
જેતપુર (પોરબંદર)રોહિત ભુવા
કાલાવડડો. જીજ્ઞેશ સોલંકી
જામનગર ગ્રામ્યપ્રકાશ દોંગા
મહેમદાવાદપ્રમોદભાઈ ચૌહાણ
લુણાવાડાનટવરસિંહ સોલંકી
સંખેડારંજન તડવી
માંડવી (બારડોલી)સાયનાબેન ગામીત
મહુવા (બારડોલી)કુંજન પટેલ ધોડિયા
દહેગામસુહાગ પંચાલ
એલિસ બ્રિજપારસ શાહ
નારણપુરાપંકજ પટેલ
મણિનગરવિપુલભાઈ પટેલ
ધંધુકાકેપ્ટન ચંદુભાઈ બમરોલીયા
અમરેલીરવિ ધાનાણી
લાઠીજયસુખભાઈ દેત્રોજા
રાજુલાભરતભાઈ બલદાણીયા
ભાવનગર પશ્ચિમરાજુ સોલંકી
માતરમહિપતસિંહ ચૌહાણ
જેતપુર (છોટા ઉદેપુર)રાધિકા અમરસિંહ રાઠવા
ડભોઈઅજીતભાઈ પરશોતમદાસ ઠાકોર
વડોદરા શહેરચંદ્રિકાબેન સોલંકી
અકોટાશશાંક ખરે
રાવપુરાહિરેન શિર્કે
જંબુસરસાજીદ રેહાન
ભરૂચમનહરભાઈ પરમાર
નવસારીઉપેશ પટેલ
વાંસદાપંકજ પટેલ
ધરમપુરકમલેશ પટેલ
પારડીકેતલ પટેલ
કપરાડાજયેન્દ્રભાઈ ગાવિત
કલોલ (ગાંધીનગર)કાંતિજી ઠાકોર
દરિયાપુરતાજ કુરેશી
જમાલપુર – ખાડિયાહારુન નાગોરી
દસાડાઅરવિંદ સોલંકી
પાલિતાણાડો.ઝેડ.પી. ખેની
ભાવનગર પૂર્વહમીર રાઠોડ
પેટલાદઅર્જુન ભરવાડ
નડિયાદહર્ષદ બઘેલા
હાલોલભરત રાઠવા
સુરત પૂર્વકંચન જરીવાલા
વાવડો.ભીમ પટેલ
વિરમગામકુવરજી ઠાકોર
ઠક્કરબાપા નગરસંજય મોરી
બાપુનગરરાજેશભાઈ દીક્ષિત
દસ્ક્રોઇકિરણ પટેલ
ધોળકાજટ્ટુબા ગોલ
ધાંગધ્રાવાગજીભાઈ પટેલ
માણાવદરકરસનબાપુ ભાદરક
ધારીકાંતિભાઈ સતાસીયા
સાવરકુંડલાભરત નાકરાણી
મહુવા (અમરેલી)અશોક જોળીયા
તળાજાલાલુબેન નરશીભાઈ ચૌહાણ
ગઢડારમેશ પરમાર
ખંભાતભરતસિંહ ચાવડા
સોજીત્રામનુભાઈ ઠાકોર
લીમખેડાનરેશ પુનાભાઈ બારીયા
પાદરાજયદીપસિંહ ચૌહાણ
વાગરાજયરાજસિંહ
અંકલેશ્વરઅંકુર પટેલ
માંગરોળ (બારડોલી)સ્નેહલ વસાવા
સુરત પશ્ચિમમોક્ષેશ સંઘવી
ગાંધીધામબીટી માહેશ્વરી
દાંતાએમકે બોમ્બડીયા
પાલનપુરરમેશ નાભાની
કાંકરેજમુકેશ ઠક્કર
રાધનપુરલાલજી ઠાકોર
મોડાસારાજેન્દ્રસિંહ પરમાર
રાજકોટ ઈસ્ટરાહુલ ભુવા
રાજકોટ વેસ્ટદિનેશ જોશી
કુતિયાણાભીમાભાઇ મકવાણા
બોટાદઉમેશ મકવાણા
ઓલપાડધાર્મિક માલવિયા
વરાછાઅલ્પેશ કથીરિયા
અંજારઅર્જુન રબારી
ચાણસ્માવિષ્ણુભાઈ પટેલ
લીમડીમયુર સાકરીયા
ફતેપુરાગોવિંદ પરમાર
સયાજીગંજસ્વેજલ વ્યાસ
ઝઘડિયાઊર્મિલા ભગત
અબડાસામાંવસંત વાલજી ખેતાણી
ધાનેરામાંસુરેશ દેવડા
ઊંઝામાંઊર્વિશ પટેલ
અમરાઈવાડીવિનય ગુપ્તા
આણંદગીરીશ શાંડિલયા
ગોધરામાંરાજેશ પટેલ રાજુ
વાઘોડિયાગૌતમ રાજપૂત
વડોદરા શહેરએડ્વોકેટ જીગર સોલંકી
માંજલપુરવિનય ચૌહાણ
કરંજમનોજ સરોથીયા 
મજુરાપી વી શર્મા
કતારગામગોપાલ ઈટાલીયા

નવી મતદાર યાદી 2022 : ડાઉનલોડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *