Category Archives: સામાન્ય જ્ઞાન

VISHVA MATRUBHASHA DIN

આજે વિશ્વ માતૃભાષા દિવસ ગુજરાતી ભાષાના હજારો શબ્દો લુપ્ત થઇ ગયા અંગ્રેજી ભાષાનો વધતો પ્રભાવ ચિંતાનું કારણ ગુજરાતી પરિવારોમાં બોલાતી રોજિંદી ભાષામાં પણ ૪૦ ટકા અંગ્રેજી શબ્દો ઘૂસી ગયા ૨૧ ફેબુ્રઆરીએ વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે વૈશ્વીકરણના આ જમાનામાં કોઇ દેશ, રાજ્ય કે ધર્મની માતૃભાષા ટકી રહે તેમજ તેનું મહત્વ જળવાઇ રહે… Read More »