દર મહિને રિચાર્જની મગજમારી નહિ, Jio-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન, 365 દિવસની વેલિડિટી
જો તમે પણ એક એવો મોબાઇલ રિચાર્જ પ્લાન ઈચ્છો છો જે લોન્ગ ટર્મ વેલિડિટીની સાથે આવે તો આમે અમે તમારા માટે કેટલાક વાર્ષિક પ્લાન્સની જાણકારી લાવ્યા છીએ. અહીં અમે તમને જિયો, એરટેલ, વીઆઈ અને BSNL ના સૌથી સસ્તા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ડેટા, કોલિંગ, એસએમએસ જેવા … Read more